થરાદના મલુપુર ગામેથી દારૂનો જથ્થો ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-01 11:01:33
  • Views : 548
  • Modified Date : 2020-07-01 11:01:33

 થરાદના મલુપુર ગામે દારૂનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે  પીઆઇ જે.બી. ચૌધરીની ટીમે સોમવારે રેડ કરી ચંદુભાઈ મનજીભાઈ બ્રાહ્મણના ખેતરમાં ભાગ રાખી ખેત મજૂરી કરતો સુરેશભાઈ વકતાભાઈ રબારી રહે.મલુપુર ખેતરના શેઢે લીમડાના ઝાડના ડાળી  હેઠળ સંતાડેલ વિદેશી દારૂની  બોટલ નંગ  60 તથા બિયર ટીન નંગ – 96 મળી કુલ બોટલ બિયર નંગ 156 કિં. 52680 નો મુદામાલ ઝડપી સુરેશભાઈ  વિરૂધ્ધ ગુનો દાખલ કરી  કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News