અમીરગઢના અમુક વિસ્તારમાં વરસાદી ઝાપટુ પડતા ગરમીથી રાહત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-01 11:20:39
  • Views : 396
  • Modified Date : 2020-07-01 11:20:39

એક તરફ ચોમાસુ ઋતુની શરૂઆત થઈ ચૂકી છે અને ખેડૂતો વાવેતર લાયક વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે જરૂર સમયે વરસાદ ખેંચાતા લોકોને સખત ગરમી અને બફારાનો સામનો કરવો
પડી રહ્યો હતી. તો બીજી તરફ ખેડૂતો સીઝનમાં લેટ પડી રહ્યા છે.
જેથી ખેતી લાયક વરસાદ સાથે ચોમાસાની રાહ જોવાઇ રહી હતી, પરંતુ અમીરગઢ
પંથકના અમુક વિસ્તારમાં દિવસભરની કાળઝાળ ગરમી અને બફારા વચ્ચે વરસાદી
ઝાપટુ પડતા લોકોને ગરમી અને બફારાથી રાહત મળી હતી.

Download Our B K News Today App



Related News