થરાદમાં હોટલમાં ખાદ્ય પદાર્થમાં જીવાત મળી આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-01 10:36:50
  • Views : 759
  • Modified Date : 2020-07-01 10:36:50

થરાદ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા પાંચ કર્મચારીઓની ટીમ બનાવી શહેરની આજુબાજુ આવેલી હોટલો ગેસ્ટ હાઉસ પર તપાસ કરવામાં આવી હતી જેમાં બે હોટલોમાં ખાદ્ય પદાર્થોમાં વપરાતી ચીજ વસ્તુઓમાં બેદરકારી જણાતાં હોટલ માલિકોને લાપરવાહી મામલે નોટિસ ફટકારવામાં આવી છે. સુપરવાઈઝર બી.આર.તરકે જણાવ્યું હતું કે "ખુલ્લી જગ્યામાં  પાણીના ભરાવવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ પેદા થતા હોય છે. 

Download Our B K News Today App



Related News