ગાંધીનગરના પ્રથમ મેયરના જન્મ દિવસે શુભેચ્છાઓનો વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-01 11:19:35
  • Views : 299
  • Modified Date : 2021-01-01 11:19:35

ગાંધીનગર પાસેના ધણપના વતની અને
પાટનગરના પ્રથમ મેયર મહેન્દ્રસિંહ મનુભા રાણાનો ગુરૂવારે જન્મ દિવસ હતો. પ્રથમ મેયરને રાજપૂત સમાજના આગેવાનો, તેમના મિત્રો, સ્નેહીજનો અને રાજકીય આગેવાનો દ્વારા રૂબરૂ અને ફોન ઉપર શુભેચ્છાઓ
આપવામાં આવી હતી. મેયરના મિત્રોએ રૂબરૂ મળી આગામી સમયમા ઉજ્જવળ કારકીર્દિમાં આગળ વધે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

Download Our B K News Today App



Related News