લાખણીના ભાકડીયાલમાં ૨૧ ઘેટાઓના મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-15 13:50:46
  • Views : 688
  • Modified Date : 2020-05-15 13:50:46

રાજસ્થાનના ભમરિયા ગામના રહેવાસી હર્ષનભાઈ દેસાઈ વતનમાં ઘાસચારાની તંગી ઊભી થતાં છેલ્લા કેટલાક સમયથી લાખણીના ભાકડીયાલ ગામે જીવનનિર્વાહ કરતા હતા. ત્યારે ભાકડીયાલ ગામના ખેતરોમાં ઘેટા ચરાવી આવ્યા બાદ અચાનક ૨૧ જેટલા ઘેટાઓના મોત નિપજતા માલિક ઉપર અણધારી આફત આવી પડી છે. આ બાબતે ઘેટાંઓ માલિક મે પૂછતા જેરી ઘાસચારો ખાવાથી મોત નિપજ્યા  હોવાનું જણાવ્યું હતું. 


Download Our B K News Today App



Related News