બનાસકાંઠા માટે સારા સમાચાર આજે વધુ ૮ કોરોના દર્દીઓને રજા અપાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-15 11:02:32
  • Views : 2260
  • Modified Date : 2020-05-15 11:02:32

બનાસકાંઠામાં આજે વધુ ૮ કોરોના પોઝીટીવ દર્દીઓને રજા અપાશે

પાલનપુરની કોવિડ-૧૯ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને અપાશે રજા.

જિલ્લામાં અગાઉ ૪૧ દર્દીઓ સાજા થતાં  અપાઈ ચૂકી છે રજા

અત્યાર સુધી ત્રણ કોરોનાગ્રસ્ત દર્દીઓના નિપજ્યા છે મોત.

આજે ડિસ્ચાર્જ કરવામાં આવનારા છે તેમનું નામ

(૧)અબ્દુલવાહીદ. એસ.સુનસર
૪૦ ઈસલામપુરા વડગામ
(૨) તારાબેન અંબારામભાઈ પંચાલ
૬૦ વાસણી (ગઢ) પાલનપુર
(૩) અરુણાબેન કરસનભાઈ પંચાલ
૪૯ વાસણી( ગઢ )પાલનપુર
(૪)જાંબુબેન કાલુભાઈ જગાણીયા
૬૨ ગઢ પાલનપુર
(૫) મયુર ભાઈ કાલુભાઈ જગાણીયા
૩૧ ગઢ પાલનપુર
(૬)રહેમતુલલા હબીભાઈ
૫૦ ઈસલામપુરા વડગામ
(૭)ઉર્વશીબેન જયદીપભાઇ દયા
૨૩ સોની બજાર ડીસા
(૮) જય નરેશભાઈ દયા
૧૦ સોની બજાર ડીસા

હજુ પણ ૩૨ કોરોના પોઝીટીવ દર્દીઓ પાલનપુરની કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ

ગુજરાત સરકારની રિકવરી રેટ ૩૮.૪૩%

બનાસકાંઠા આરોગ્ય તંત્રની રિકવરી રેટ ૫૭.૬૪%

જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો ૮૬ પર પહોંચ્યો

જિલ્લા આરોગ્ય તંત્રની મહેનત રંગ લાવી


Download Our B K News Today App



Related News