ગઢ ખાતે ૪૫ વર્ષ ઉપરના લોકો માટે કોરોનાનુ રસીકરણ શરુ કરાયુ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-08 11:37:16
  • Views : 322
  • Modified Date : 2021-06-08 11:37:16

     પાલનપુર તાલુકાના ગઢ ખાતે  સોમવારથી કોરોનાનુ વેકસીનેસ શરુ કરવામાં આવ્યુ છે જેમાં ગઢ ખાતે આવેલા પેટા આરોગ્ય કેન્દ્રના બે સેન્ટર પરથી કોરોનનુ રસીકરણ હાથ ધરવામાં આવ્યુ હતુ ૪૫ વર્ષથી ઉપરના જે પણ લોકોને પ્રથમડોઝ લેવાનો બાકી હોય તેમજ બીજો ડોઝ લેવાનો હોય એવા તમામ લોકોને આજે વેકસીન આપવામાં આવી હતી જેમા ગઢ ખાતે શરુ કરાયેલા બે સેન્ટરો પર ૧૦૦ લોકોને કોરનાની વેકસીન આપવામા આવી હતી હમણા થોડા સમયથી આરોગ્ય વિભાગ દ્રારા કોરોના વેકસીનની કામગીરી બંધ કરવામા આવી હતી જે આજે સોમવાર થી શરુ કરવામાં આવી હતી જેના પગલે આજે ૪૫ વર્ષથી ઉપરના લોકોએ કોરોનાની વેકસીન લીધી હતી.

Download Our B K News Today App



Related News