કાંકરેજ તાલુકા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રકતદાન કેમ્પ યોજાયો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-03 12:59:08
  • Views : 215
  • Modified Date : 2021-06-03 12:59:08

     કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં આવેલ જે.વી.શાહ રેફરલ હોસ્પિટલ ખાતે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીના સુશાસનના સફળ સાત વર્ષ પુર્ણ થતાં એક સેવા સપ્તાહના ભાગરૂપે "સેવા હી સંગઠન"અંતર્ગત કોરોનાની વૈશ્વિક મહામારીને ધ્યાનમાં લઈ લોકોને રકતની અતિ જરૂરીયાત હોઈ ભારતીય જનતા પાર્ટી કાંકરેજ વિધાનસભા યુવા મોરચા દ્વારા સ્વ.દિલીપસિંહ વાઘેલા તથા સ્વ.લાલભા વાઘેલા વડા પરિવારના સૌજન્યથી રકતદાન કેમ્પ યોજાયો હતો.આ કેમ્પમાં ૯૨ જેટલી બોટલો રકત એકત્ર કરાયુ હતુ.જય નારાયણ સેવા મંડળના સભ્ય,થરા નગર પાલિકા પ્રમુખ અને થરા શહેર પૂર્વપ્રમુખનું ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ગુજરાત પ્રદેશ, જીલ્લા,તાલુકા, શહેર તેમજ યુવા મોરચા ભાજપના હોદેદારો, કાર્યકરોની ઉપસ્થિતિમાં યુવાનોએ બ્લડ ડોનેટ કર્યુ હતુ.

Download Our B K News Today App



Related News