લાખણી તાલુકાના ડોડણા ગામના લોકો દ્વારા કોરોના વોરિયર્સ મામલતદાર અને ડોક્ટરનું સન્માન કરાયું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-03 13:23:00
  • Views : 260
  • Modified Date : 2021-06-03 13:23:00

     કોરોના મહામારી વચ્ચે સતત લોકો ની સેવા માટે ખડેપગે ઊભા રહેલા કોરોના વોરિયસ સરકારી અધિકારીઓ,ડોક્ટરો,પોલીસે લોકોની કોરોનાની મહામારી સામે સતત મહેનત કરતા રહ્યા હતા. આ કોરોનાની મહામારી માંથી લોકોને બચાવવા માટે કોરોના વોરિયર્સ નો ખુબ કાર્ય રહ્યું હતું ઘણા કોરોના વોરિયર્સ દ્વારા પોતાના પરિવાર છોડીને સતત રાત દિવસ મહેનત કરી છે ત્યારે થરાદ ખાતે મામલતદાર તરીકે ફરજ બજાવતા અને ડૉડણા ગામના વતની કાળુભાઇ દેસાઈ  અને ડોક્ટર ખોમાભાઇ તેમજ ડોક્ટર વિપુલભાઇ નું ડોડના ગ્રામજનો અને શિવ યુવા સંગઠન દ્વારા કોરોના વોરિયર્સ ના કામને બિરદાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતુ.

Download Our B K News Today App



Related News