થરાદ વિસ્તાર માંથી વિદેશી દારૂની હેરાફેરી કરતાં 3 આરોપીઓને થરાદ પોલીસે અંદાજે કી.રૂ 550000 ના મુદૃામાલ સાથે જડપી પાડ્યા હતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-08 11:42:02
  • Views : 401
  • Modified Date : 2021-06-08 11:42:02

     બનાસકાંઠા એચ.પી. પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.જી. દેસાઈ એલ.સી.બી. પાલનપુર ના માર્ગદર્શન હેઠળ ભૂરાજી, અમરસિંહ, તથા દશરથભાઈ  વાવ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન  એચ.પી. પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.બનાસકાંઠા  એ આપેલ બાતમીના  આધારે એક સ્વીફ્ટ ગાડી પકડી પાડી હતી અને સ્વીફ્ટ ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની  બોટલ નંગ-1394/-કિ.રૂ.158600/-તથા ગાડીની કિ.રૂ.4,00000/-તથા એમ  કુલ મુદામાલ કિ.રૂ.559100/-ના મુદ્દામાલ સાથે 3 આરોપીયોને જડપી  પાડ્યા છે  અને તેમના  વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસે  કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Download Our B K News Today App



Related News