ડીસામા જીનવાની પરીવાર દ્વારા ડીસા તમામ પોલીસ ટેશનના પી આઇ તેમજ પોલીસ સ્ટાફનું સન્માન કરવામાં આવ્યું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-07 12:53:57
  • Views : 343
  • Modified Date : 2021-06-07 12:53:57

     કોરોનાની માહામારીમા પોલીસ સ્ટાફ પોતાના પરીવારની અને જીવની ચિંતા કર્યા વગર લોકોની સેવા કરી.તેમની આ સેવાને જીનવાની પરિવાર જૈન યુવા સંગઠન તરફથી શુભેચ્છા તેમજ સનમાન કરવામાં આવ્યુ હતું જીનવાની પરીવાર  જૈન યુવા સંગઠનને ડીસાના તમામ પોલીસ ટેશન પીઆઈ તમેજ પોલીસ સ્ટાફ કોરોનાની માહામારીમા   લોકોને સેવા આપી રહ્યા તે બદલે  ખુબખુબ અભિનંદન પાઠવામાં આવ્યા હતા જીનવાની પરિવાર  જૈન યુવા સંગઠન આવા કાર્યોમાં આગળ રહી સાથે સાથે જીવદયા માનવ સેવા જેવા અનેક કર્યા કરી રહ્યા છે જીનવાની પરિવાર જૈન યુવા સંગઠન તરફથી સનમાન સમયે તમામ પોલીસ સ્ટાફ તરફથી જણાવવામાં આવ્યું કે કોઈપણ સમયે તેમની જરૂર હોય તો તે મદદરૂપ બનવા ખાતરી આપી હતી.

Download Our B K News Today App



Related News