Letest News
આસેડા ગામમાં શૌચાલયના ભ્રષ્ટાચારની તપાસ નહિ કરાય તો આત્મવિલોપનની ચીમકી
ડીસાના નાયબ કલેક્ટરને આવેદન પત્ર અપાયું
શ્રી કપિલમુનિએ આજ્ઞા કરીને પાંચ પાંડવોએ બંધાવ્યું કપિલેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર
દિશા નામનું અને તેમાં આવેલ પાંચ કૂવાઓ આજે પણ મોજુદ છે. જે ભીમે પોતાની પાંચ આંગળીઓથી બનાવેલ છે
ધાનેરાના જીવાણા ગામે બનાવેલ આરોગ્યના મકાન બાબતે રજૂઆત
મકાન બનાવવામાં હલકી ગુણવત્તાનુ મટરીયલ વાપરવામાં આવ્યુ
દિયોદરમાં રેલવે ઓવરબ્રિજનું મંથરગતિએ ચાલતું કામ, સર્વિસ રોડમાં ઠેરઠેર ભંગાણ
બ્રિજનું કામ ઝડપી પૂર્ણ થાય તો લોકોની હાડમારીનો અંત આવે
વારાહી આંગણવાડી કેન્દ્રનો અનાજનો જથ્થો લારીમાં ભરી વેચવા જતાં વીડિયો વાઈરલ
વારાહી આંગણવાડી કેન્દ્રનો અનાજનો જથ્થો લારીમાં ભરી વેચવા જતાં વીડિયો વાઈરલ
પાલનપુર-ડીસાના બજારો 4 વાગ્યા પછી બંધ, કોરોનાના વધુ 34 કેસ સાથે આંક 798
પાલનપુર-ડીસાના બજારો 4 વાગ્યા પછી બંધ, કોરોનાના વધુ 34 કેસ સાથે આંક 798
કોરોના કાળમાં વાહનોમાં મુસાફરોની જોખમી મુસાફરી
મંડાલી, ખેરોજ, મોકડી રોડ પર ખાનગી વાહનચાલકો બેફામ
સરહદ પરના જવાનો માટે રક્ષાસુત્ર અને પત્ર રવાના કરાયા
ભાજપ મહિલા મોરચાની બહેનોએ રાખડી અને પત્રો મેયરને પહોંચાડ્યા
બનાવટી તબીબ બની રહેતા ભાડુઆતે માલિકને રૂ.50 હજારનો ચુનો ચોપડ્યો
બનાવટી તબીબ બની રહેતા ભાડુઆતે માલિકને રૂ.50 હજારનો ચુનો ચોપડ્યો
પૂજ્ય પાંડુરંગશાસ્ત્રીના વિચારોમાંથી પ્રેરણા મળી ડીસાના બે ખેડૂતોએ વરસાદી પાણીના સંગ્રહ માટે ભૂગર્ભ ટાંક ી બનાવી
વરસાદી પાણીના ઉપયોગથી પેટ અને સાંધાના દુખાવામાં રાહત મળે છે
હરિયાણાની મામીને ડીસાનો ભાણો ભગાડી ગયો
હરિયાણાની મામીને ડીસાનો ભાણો ભગાડી ગયો
રાજસ્થાનનો બખાળો ગુજરાતમાં પહોંેચ્યો ગુજરાતના રાજભવન ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ કરે તે પહેલાં જ પોલીસે અટકાયત કરી
ગાંધીનગર પોલીસ દ્વારા તમામ ધારાસભ્યો કાર્યકર્તાઓ સહિત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પ્રમુખ અમિત ચાવડાની અટકાયત કરવામાં આવી
ડીસાના હાજીઓ સાથે 23 લાખની ઠગાઈ
ડીસાના હાજીઓ સાથે 23 લાખની ઠગાઈ
ડીસાના માલગઢ ગામે આવેલું પૌરાણિક કૈલાસ મંદિર
કેદારનાથ મહાદેવનું આ મંદિર ૧૫૦ વર્ષ જુનું છે
ડીસાના કાંટ તળાવમાં ગેરકાયદેસર ખનન કરતા રૂ. ૮૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
બે ટ્રક અને હિટાચી મશીન ઝડપાયા
શિહોરી, છાપી અને દિયોદરમાંથી જુગાર રમતા 13 શકુનિ ઝડપાયા
શિહોરી, છાપી અને દિયોદરમાંથી જુગાર રમતા 13 શકુનિ ઝડપાયા
ચીભડા ગામે વેપારીઓ દ્વારા બે વાગ્યા બાદ બજારો સ્વયંભૂ બંધ
ચીભડા ગામે વેપારીઓ દ્વારા બે વાગ્યા બાદ બજારો સ્વયંભૂ બંધ
ગાંધીનગરમાં ૩ લીમડા કાપી નાંખતા કલ્પતરૂ પાવર કંપનીને વન વિભાગે ૧૫ હજારનો દંડ ફટકાર્યો
૩ ઘટાદાર લીમડાના ઝાડનું વન વિભાગની પરમિશન વિના જ કાસળ કાઢી નાખવામાં આવ્યું હતું
ગાંધીનગરના સેકટર ૮માં તૈયાર થઈ રહ્યું છે શહેરનું નવું નજરાણું ડે, મેયર નાજાભાઈ ઘાંઘરે સ્માર્ટ સિટીને આપી એક નવી દિશા
આ પાર્કમાં બે વિશાળ સોલર ટ્રી લગાવવામાં આવ્યા છે. જેની વીજળી ટોરેન્ટ પાવર ખરીદશે


