Letest News
દર્શનાથીઓ દર્શન કરી શકે તે ઉદ્દેશ્ય શ્રાવણ માસ માટે સોમનાથના દર્શન માટેના સમયમાં ફેરફાર
શ્રાવણ માસમાં મંદિર સવારે ૬.૩૦ના બદલે ૬.૦૦ વાગ્યે ખોલાશે તો રાત્રે ૯.૧૫ સુધી મંદિર ખુલ્લુ રખાશે
પાલનપુરમાં લોક ડાઉનના સમયમાં દારૂની રેલમછેલ
રેલવે સ્ટેશન વિસ્તારમાં દારૂની પીધેલી ધૂત હાલતમાં મહિલા નજરે જોવા મળી
કોરોના સંક્રર્મણના ભયથી સચિવાલયમાં તમામ બ્લોકમાં હેલ્થ સ્ક્રિનિંગ થશે
બે હોમગાર્ડ કર્મચારીઓનું સચિવાલયમાં પ્રવેશતા તમામ કર્મચારીઓનું થર્મલ સ્ક્રિનિંગ કરાશે
આજે સોમવતી અમાસને દિવાસો.... કાલથી પવિત્ર શ્રાવણ માસ કોરોના મહામારીના કારણે પૂજા, મેળા જેવા પ્રતિબંધો છતાં શિવ મંદિરો હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય..ના જયઘોષથી ગૂંજી ઊઠશે
કોરોના ના કહેરના કારણે સામૂહિક પૂજા, ઉત્સવ કે જાહેરમાં વિસર્જન ઉપર તંત્ર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે
ધાનેરા રેફરલ હોસ્પિટલના મોટાભાગના સ્ટાફને ડેપ્યુટેશનમાં મુકી દેવાયો
ધાનેરાના નબળા રાજકારણનો ભોગ બની રહ્યા છે પ્રજાજનો અને સ્ટાફ
ગેરરીતિના આક્ષેપ છતાં તપાસ કરાતી નથી કમોસમી વરસાદથી વડાવળમાં થયેલા નુકશાની સહાયની યાદીમાં ગોલમાલ
શક્કર ટેટી -તરબૂચનું વાવેતર કર્યા વગર લિસ્ટમાં નામ આવી ગયું
દિયોદર તાલુકાનું ડુચકવાડા ગામ તરસ્યુ
છેલ્લા બે મહિનાથી બોર ફેલ જતાં ગામ લોકોને પાણી માટે વલખાં મારવા પડે છે
બનાસકાંઠા એક જ દિવસ સવારે 21 અને સાંજે 21 એમ કુલ 42 કોરોના પોઝિટિવ
બનાસકાંઠા એક જ દિવસ સવારે 21 અને સાંજે 21 એમ કુલ 42 કોરોના પોઝિટિવ
પર્યાવરણ બચાવવા આટલું તો કરી જ શકાય માટીની જ દશામાં ની મુર્તિની ઘરમાં સ્થાપના કરી પૂજા કરો
બી.કે.ન્યૂઝને પ્રજાને અપીલ દસામાની માટીની મૂર્તિની સ્થાપના કરાય
ડીસા પાલનપુર હાઈવે ઉપર ટ્રેલર પલ્ટી મારતાં હાઈવે થયો બંધ
હાઈવે બંધ થતાં વાહનોની લાગી લાંબી કતારો
ઢીમા નજીક ઢેરીયાણા નજીક નવું બનેલ સાયફનની કામગીરીમાં ભ્રષ્ટાચાર ઃ પાણી છોડતાં જ કેનાલ તૂટી
વાવ તાલુકામાં એક જ દિવસમાં ત્રણ કેનાલમાં ગાબડાંઓ, ભ્રષ્ટાચારની રાવ ઉઠી
કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા પોલીસ દ્વારા સખત કાર્યવાહી એનડીપીએસ કેસમાં હવે સરકારી કર્મચારીઓ જ પંચ તરીકે રહેશે
કેફી પદાર્થોની હેરાફેરીમાં અનેક આરોપીઓની ધરપકડ કર્યા બાદ પણ ખાનગી પંચ રાખવાના કારણે આરોપીઓ નિર્દોષ છૂટી જવાની પણ અનેક ઘટનાઓ બની છે જેના ભાગ રૂપે આ પગલું ભરાયું
ડીસામાં શાકભાજીના ભાવ ડબલ થઈ ગયા
આદુના ૧૨૦, લીંબુ ૪૦, ટામેટાંના ૫૦ થઈ ગયા
પાલનપુર અને ડીસા કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બનાસકાંઠામાં ૨૪ કલાકમાં ચારના મૃત્યુ
પાલનપુરમાં ૩ અને ડીસામાં ૧ દર્દી સારવાર લઈ રહ્યા હતા
બનાસકાંઠાના 7 પોલીસ કર્મી સસ્પેન્ડ
બનાસકાંઠાના 7 પોલીસ કર્મી સસ્પેન્ડ
બનાસકાંઠા માં વધુ 4 દર્દીઓના કોરોના થી મોત
પાલનપુર કોવિડ હોસ્પિટલમાં દાખલ 3 દર્દીના મોત
સરકાર દ્વારા ચારે હાથે અપાતી ગ્રાન્ટમાં કોન્ટ્રાકટરો દ્વારા દે ધનાધન ભ્રષ્ટાચાર ચર્ચિત ભૂંગળા ભ્રષ્ટાચારે પહેલા જ વરસાદમાં મનપાની પોલ ખોલી
ગુજરાતના પ્રભારી કૌશિક પટેલે હમણાં જ મિટિંગમાં ભડાસ કાઢીને પ્રજાના કામો કરવાનું પ્રાધન્ય આપ્યું હતું. પણ અહીંયા તો યહાં સે સુના ઓર વહાં સે નિકાલ દિયા જેવી સ્થિતિ છે
ઉત્તર ગુજરાતમાં સીઝનનો વરસાદ ખેંચતા મુક્તેશ્વર ડેમના તળિયા દેખાયા
નર્મદા અને ધરોઈનું પાણી નાખવા માટે ખેડૂતો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં છે. પણ કોઈ જ સાંભળતું નથી
ઇકબાલગઢમાં કોરોનાવાઇરસે કરી એન્ટ્રી
દરજી વાસમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા


