Letest News
બનાસકાંઠામાં લાંબા વિરામ બાદ વરસાદ વરસતા લોકોમાં ખુશી થેરવાડાપંથકમાં વાવાઝોડું ફૂંકાતા વૃક્ષો તૂટી પડ્યા
વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી
મહાદેવનું ગામ મહાદેવિયા
બનાસ નદીના તટ પર આવેલા સોનેશ્વર મહાદેવના મંદિરના રમણીય વાતાવરણમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ દર્શન કરવા આવતા હોય છે
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું ગુજરાતના કુંભાર સમુદાય માટે વિદ્યુત ચાક એક અમુલ્ય ભેટ છે
શાહે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગર ક્ષેત્રમાં કુંભાર સમુદાયના લોકોને વિદ્યુત ચાકનું વિતરણ કર્યું હતું
ગાંધીનગરમાં બે દિવસથી સાંજે પડતાં વરસાદથી ખેડૂતો ખુશ
ગાજવીજ સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક છવાતાં ઉકળાટમાં રાહત
ગુજરાતમાં એક્ટિવ કેસોમાં ૮૧ ટકાનો વધારો થયો છેલ્લા ૨૪ દિવસમાં કોરોનાના ૫૫૯૦ એક્ટિવ કેસો નોંધાયા
૩૦ જૂનના ૬૯૨૮ કેસોમાંથી ૮૧ ટકા વધારો નોંધાવ્યો રાજ્યમાં ૨૩.૩% એક્ટિવ કેસ ઃ મુત્યુઆંક ૪.૩% થયો
પંદર બ્રાહ્મણો દ્વારા ડીસાના રાણપુરમાં બનાવાઈ રહ્યા છે સવા લાખ શિવલિંગ
બિલ્ડર પી.એન. માળીના ફાર્મ ખાતે કરાયું છે આયોજન
રાજસ્થાનના આબુરોડથી હિન્દુ સગીરાને ભગાડી જનાર મુસ્લિમ શખ્સ ડીસાથી ઝડપાયો
લવજેહાદની ઘટનાને પગલે ધારાસભ્ય સહિત હિન્દુ સંગઠનના આગેવાનો દોડી આવ્યાં
પરીક્ષામાં હજારો વિદ્યાર્થીઓ રખડી જતા મેનેજમેન્ટ આખું ડામાડોળ, વેબસાઈટ થઈ ઠપ મોક ટેસ્ટમાં જ યુનિવર્સિટી થઈ નાપાસ, તો પરીક્ષામાં વિદ્યાર્થીઓ કઈ રીતે થશે પાસ ?
૫૦ માર્ક્સની રેસમાં અમુક વિદ્યાર્થીઓ ૩૫ રન માર્યા, તો અમુક વિદ્યાર્થીઓ બે રને જ અટકી જતા થયા નારાજ
ડીસાના નવા કેસ
ડીસાના નવા કેસ
MPના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને કોરોના પોઝીટીવ
MPના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને કોરોના પોઝીટીવ
પાલનપુરમાંથી ચોરીના ત્રણ મોટરસાઇકલ સાથે ત્રણ શખ્સો ઝડપાયા
પાલનપુરમાંથી ચોરીના ત્રણ મોટરસાઇકલ સાથે ત્રણ શખ્સો ઝડપાયા
સુઇગામના દુધવાની યુવતિની ગામના જ શખ્સે છેડતી કરી
સુઇગામના દુધવાની યુવતિની ગામના જ શખ્સે છેડતી કરી
આગથળા જેલમાંથી ભાગેલો આરોપી ભાભરથી ઝડપાયો
આગથળા જેલમાંથી ભાગેલો આરોપી ભાભરથી ઝડપાયો
પંચમુખી શિવલીંગ ધરાવતું ડીસાનું પલટન મહાદેવ
પલ્ટન મંદિરની સ્થાપના પણ બ્રિટીશ શાશન દરમ્યાન કરવામાં આવી હતી
ઝેરડા-પાંથવાડા હાઇવે પર અકસ્માત
વિરોણા મહાદેવ હોટલ પાસે દૂધનું ટેન્કર અને ટ્રેલર સામસામે અથડાયા ઃ બન્ને ગાડીઓમાં આગ લાગી
ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ હૈ ....! એક જ યુવકનો રિપોર્ટ ખાનગીમાં પોઝિટિવ અને સિવિલમાં નેગેટિવ
સિવિલની બેદરકારી કે ગાંધીનગરમાં ખાનગી હોસ્પિટલનો રૂપિયા કમાવાનો કીમીયો
ડુચકવાડા ગામે બપોરે બે વાગ્યા બાદ બજારો બંધ રાખવા નિર્ણય
ડુચકવાડા ગામે બપોરે બે વાગ્યા બાદ બજારો બંધ રાખવા નિર્ણય
કોરોના મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સ પક્ષીઓ સમજ્યા...પણ.. માનવીઓ ના.......
હેં... માનવીઓ સમજો.... સોશિયલ ડિસ્ટન્સ જાળવો.. મોંઢા ઉપર માસ્ક બાંધો..
દિયોદરમાં SBIનું એટીએમ તોડવાનો તસ્કરોનો નિષ્ફળ પ્રયાસ
દિયોદરમાં SBIનું એટીએમ તોડવાનો તસ્કરોનો નિષ્ફળ પ્રયાસ


