ગાંધીનગરના સેકટર ૮માં તૈયાર થઈ રહ્યું છે શહેરનું નવું નજરાણું ડે, મેયર નાજાભાઈ ઘાંઘરે સ્માર્ટ સિટીને આપી એક નવી દિશા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-27 11:33:16
  • Views : 479
  • Modified Date : 2020-07-27 11:33:16

છેલ્લા ઘણા સમયથી ગાંધીનગર શહેરના નાગરિકોની માગણી હતી કે પોતાના સેક્ટરમાં સરસ મજાનો રમણીય પાર્ક હોય પરંતુ કોઇને કોઇ કારણસર તે પરિપૂર્ણ થતી ન હતી પરંતુ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ગાંધીનગરના મેયર નાજાભાઇ ઘાંઘરના સંપૂર્ણ પ્રયાસ અને દેખરેખ હેઠળ ગાંધીનગરના સૌ નાગરિકોને હૃદયને સ્પર્શી જાય એવું નવું નજરાણું સેક્ટર ૮ સ્થિત પાર્કનું નવીનીકરણ
પૂર્ણતાને આરે આવી રહ્યું છે ખરા અર્થમાં નાગરિકોની એ રમણી ઈચ્છા પરિપૂર્ણ થવાને આરે છે. ખાસ કરીને સિનિયર સિટીઝન્સ ભાઈઓ અને બહેનો તથા બાળકો તમામને સ્પર્શી જાય તેઓ સલામતીની સાથે
પોતાના જ ઘરઆંગણે સ્માર્ટ સિટીનો નમૂનો સેક્ટર આઠ ના સૌ વસાહતીઓને ખૂબ મોટી ભેટ સ્વરૂપે થોડા દિવસોમાં લોકાર્પણ થશે આભાર - નિહારીકા રવિયા

Download Our B K News Today App



Related News