Letest News
અંકલેશ્વરની ફાઇનાન્સ કંપનીમાં લૂંટારૂઓએ કર્મચારીઓને બંધૂકની અણીએ બંધક બનાવ્યા, કરોડોની કિંમતના સોનાના દાગીના લૂંટીને કારમાં ફરાર

જન્મે સ્પેનિશ પણ કર્મે ગુજરાતી, ધર્મે ખ્રિસ્તી પણ વાણી-વિચારે વૈષ્ણવજન એવા ફાધર વાલેસનું 95 વર્ષની વયે સ્પેનમાં નિધન

સ્વદેશી ફટાકડા વેચાણનો નિર્ણય, શિવાકાશીથી 100 કરોડથી વધુના ફટાકડા સુરતની મંડળીઓએ મંગાવ્યા

સુરતની ધો-8ની વિદ્યાર્થીનીએ આવા 100 ગુણાકાર 7 મિનિટમાં પુરા કર્યા, ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું

ફરી કોરોના થવાના દેશના સૌથી વધુ 9 કેસ અમદાવાદમાં, દોઢથી ત્રણ મહિનામાં 8 ડોક્ટરને બે વાર કોરોનાનો ચેપ લાગ્યો

ગાંધીનગર શહેરમાં ૨૧, જીલ્લામાં ૩૨ કોરોના પોઝિટિવ, એકનું મોત
સેક્ટર ૫માં ૪ તેમજ ૬, ૨૧ અને ૨૫માં નવા બે બે કેસો નોંધાતાં ફફડાટ
પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું દિવાળીએ રાત્રે ૮ થી ૧૦ સુધી જ ફટાકડા ફોડી શકાશે
ફટાકડાના ઓનલાઈન વેચાણ અને મોટો અવાજ કરતા ફટાકડાઓ ફોડવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે
પાટનગરમાં ખોદકામને લીધે અનેક વેપારીના ધંધા પર ભારે અસર ગાંધીનગરમાં ઠેર ઠેર ખોદકામના કારણે વેપારીઓ પરેશાન
ખોદેલા ખાડાને કારણે વેપારીઓને ત્યાં સાત કોઠા વીંધીને જવું પડે છે જેના કારણે મોટાભાગના વેપારીઓ માખીઓ મારી રહ્યાં છે
કાંકરેજના થરામાં આવેલા ઝાઝાવડા ગ્વાલીનાથ મહાદેવ
આ ગામનુ નામ થરા પસ્થ. વ્રુંદાવનથી ભરવાડો સાથે આવેલી ગાયનો વંશ વેલો આજે કાંકરેજી ગાય તરીકે પ્રસિદ્ધ છે
વાવ વિસ્તારમાં નર્મદાની કેનાલ ઓવરફ્લો થતાં વાવડી માઇનોર કેનાલમાં એક દિ'માં બે ગાબડા
ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળ્યા
સુરતમાં જાહેર રોડ, શેરીઓમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ, પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

ભૂકંપનું કેન્દ્ર સ્ટેચ્યૂ-નર્મદા ડેમથી માત્ર 50 કિમી દૂર પણ કોઈ ખતરો નહીં કેમ કે ડેમ 6.5ના ભૂકંપમાં પણ સુરક્ષિત છે

તાલાલા SPG ગ્રુપ અને ખોડલધામ સમિતિ દ્વારા સરદાર ચોકમાં સરદાર જયંતીની ઉજવણી કરાઈ

રાજકોટના ત્રિકોણબાગ ખાતે કૃષિ બિલને લઈને કોંગ્રેસના ધરણાં, કાર્યકર્તાઓ દો ગજ કી દૂરી ભૂલ્યા, અશોક ડાંગર સહિતના આગેવાનોની અટકાયત

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોના કેસની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો હતો.

ફટાકડા તો ફૂટશે જ, NGT નહીં પણ ભાજપ શાસિત રાજ્યોમાં પ્રતિબંધથી દબાણમાં આવી રૂપાણી સરકાર

150 કરોડના સોના-ચાંદીની ખરીદી, ગત વર્ષ કરતાં સોનું ઓછું વેચાયું પણ ભાવ વધુ હોવાથી રકમ સરખી જ રહી

કોરોનાનાં સંક્રમણ વચ્ચે સ્કૂલો શરૂ કરવી જોખમી, બાળકો જીવતાં હશે તો ફરી ભણાવી લઈશું: AMA

PM મોદીના હસ્તે હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરીનું વર્ચ્યુઅલ ઉદઘાટન, કહ્યું- ગુજરાત ભારતમાં સમુદ્રી દ્વાર તરીકે પ્રખ્યાત થઈ રહ્યું છે, સુરતથી સૌરાષ્ટ્ર માત્ર ચાર કલાકમાં પહોંચી શકાશે