રાજકોટમાં ૨૪ કલાકમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૮,૨૬૧ પર પહોંચી, ૫૮૨ દર્દી સારવાર હેઠળ અને ૨ના મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-26 11:55:35
  • Views : 304
  • Modified Date : 2020-10-26 11:55:35

  રાજકોટમાં ૨૪ કલાકમાં શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ,૨૬૧ પર પહોંચી છે. દર્દીના કોરોનાથી મોત નીપજ્યાં છે. જેમાંથી ૫૮૨ દર્દી રાજકોટની અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રવિવારે રાજકોટમાં ૮૫ દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.

  રાજકોટ શહેરના ,૨૬૧ અને ગ્રામ્યના ,૭૮૮ સહિત રાજકોટ કુલ કેસની સંખ્યા ૧૨,૦૪૯ થઈ છે, જ્યારે કુલ મોતનો આંકડો જાહેર કરવામાં આવ્યો નથી. રાજકોટમાં હાલ ૭૦૦થી વધુ દર્દીઓ હોમ આઈસોલેશન, કોવિડ કેર સેન્ટર તેમજ કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે, તેમજ ૧૦,૦૦૦થી વધુ ડિસ્ચાર્જ થયા છે. ,૬૦૦ થી વધુ કોવિડ બેડની ક્ષમતા ધરાવતા રાજકોટમાં ,૮૦૦ બેડ ખાલી છે. શહેર અને જિલ્લામાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા ઘટી છે. 

Download Our B K News Today App



Related News