Letest News

ડીસામાં એક વર્ષ પછી પોલીસ વિભાગની કાર્યવાહી ઘીના ફેઇલ થયેલા સેમ્પલ બાદ ફેકટરી સીલ

વીર માર્કેટિંગની ઘીની ફેક્ટરીમાંથી શિવમ બ્રાન્ડ ઘીના નમૂના એફએસએલમાં મોકલાયા હતા

Read More

ઘરકંકાસ : ટેન્ડર રદ કરવા મેયર સામે ભાજપ અને કોંગ્રેસની કમિશનરને રજુઆત

ટેન્ડર રદ નહીં કરાય તો હાઇકોર્ટે સુધી જવાની બંને પક્ષની ચેતવણી.

Read More

દર્દીઓને અપાતાં ચા-નાસ્તા અને ભોજનનો એક મહિનાનો ખર્ચ ગણીએ તો 29.50 લાખ રૂપિયા થાય

બુલેટ ટ્રેન કોરિડોરમાં 24,000 કરોડના ખર્ચે વાપી-વડોદરા રૂટ પર એલિવેટેડ પુલ, સ્ટેશન, રિવર બ્રિજ, ડેપોનું કામ પૂર્ણ કરવા 4 વર્ષનો લક્ષ્યાંક

સાંસદો-MLA સામેના કેસ મુદ્દે હાઇકોર્ટની સુઓમોટો, સુનાવણી 4 નવેમ્બરે હાથ ધરાશે

જાન લઇ જવા ST બુક કરશો તો 52 સીટર બસમાં 39 જાનૈયા બેસી શકશે, બસમાં 75% યાત્રિકો જ બેસાડવાનો નિયમ પરિવારને મોંઘો પડશે

વલસાડમાં દારૂ ઘૂસાડવા બુટલેગરોએ અપનાવ્યો નવો રસ્તો, ઔરંગા નદી કિનારે દરિયાઈ માર્ગે આવેલો 3600 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો

PM આજે સવારે સીધા ગાંધીનગર આવી કેશુભાઈના પરિવારજનોને મળશે, બપોરે કેવડિયા જવા રવાના થશે

સુરતમાં કાપોદ્રા ઉતરાણ બ્રિજ પર અને અડાજણમાં દીપા કોમ્પલેક્સ સામે કારમાં આગ લાગી

સ્વ. કેશુભાઈ પટેલના સન્માનમાં ગુજરાતની કોઈ એક એગ્રિકલ્ચર યુનિવર્સિટીનું તેમના નામે નામકરણ કરવા સુબ્રહ્મણ્યન સ્વામીની માગ

પોઝિટિવ કેસનો આંક 36451 પર પહોંચ્યો, મૃત્યુઆંક 1003 અને કુલ 33740 રિકવર થયા

ચાંદખેડામાં એકલતાનો લાભ લઈ ઘરમાં ઘૂસી અભયમ હેલ્પલાઈનની મહિલા કર્મીની પાડોશીએ છેડતી કરી, બૂમાબૂમ કરતા ફરાર

બનાસકાંઠાના વાવ સ્થાપત્ય ઇતિહાસમાં ડાભેલાની રાણીઓની વાવ તરીકે ઓળખાતી વાવ અવાવરું બની

અઢીસો વર્ષ અગાઉ બાંધવામાં આવેલી આ વાવ શૂરાતની વાવ તરીકે આજે પણ લોકહૈયે વખણાય છે

Read More

થરાદપંથકની હીચકારી ઘટના પ્રેમીના પ્રેમમાં અંધ માતાએ દીકરાની હત્યા કરી

પ્રેમી અને માતાને અડચણરૂપ બનતા દોઢ વર્ષના દીકરાનું ગળુ દબાવી દીધું હતું

Read More

સુરતના પાલ વિસ્તારમાં ગુજરાત ગેસની પાઈપલાઈનમાં ભંગાળ થતાં પૂરવઠો ખોરવાયો

સુરતના ડુમસ બિચ પર શનિ રવિ ફરવા પરનો પ્રતિબંધ ઉઠાવી લેવા મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ

સુરતમાં મોજ શોખ માટે ચેઈન સ્નેચિંગ કરનારા અને અમદાવાદથી કાર લઈને બાઈક પર ચેઈન તોડનારા આરોપી ઝડપાયા

યુવાન આંત્રપ્રિન્યોર્સ માટે યુથ વિંગની રચના કરાઈ

તસવીરો દર્શાવે છે ગુજરાતના રાજકારણમાં બાપાનું કદ કેટલું ઉંચુ હતું