ડોલર સામે મજબૂત ખુલ્યા બાદ રૂપિયો ઘટયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-13 16:23:29
  • Views : 467
  • Modified Date : 2023-03-13 16:23:29

કરન્સી બજારમાં આજે ડોલરની સામે રૂપિયો મજબૂત ખુલ્યો હતો, જે આજે 81.76ના સ્તર સુધી મજબૂત બોલાયો હતો અને તે વધુ મજબૂત થઇને 81.72ના સ્તર સુધી પહોંચી ગયો હતો. જે છેલ્લે ડોલરની સામે રૂપિયો 6 પૈસા નબળો પડીને 82.12ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે ગત સેસન્સમાં ડોલરની સામે રૂપિયો 82.06ના સ્તરે બંધ રહ્યો હતો.

અન્ય કરન્સીઓમાં યુરો 81.60, પાઉન્ડ 98.99, ઓસ્ટ્રેલિયન ડોલર 54.33, જાપાનીઝ યેન 0.61.43, સીંગાપોર ડોલર 60.91ના સ્તરે બંધ રહ્યો હતો.

Download Our B K News Today App



Related News

લો ફરી પટકાયો...

  • by B.K.NEWS DAINIK
  • November 28, 2024, 6:45 pm
  • 169

ખાંડમાં ના ભાવમા આટલો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:29 pm
  • 155

સિંગતેલમાં 30 નો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:24 pm
  • 207