અનસૂયા, સીતા, ઉર્મિલા અને દ્રોપદી સહિત સાત મહિલાઓ, જેમની પાસેથી સુખી જીવનનો બોધપાઠ મળી શકે છે.
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2021-03-08 12:25:02
- Views : 449
- Modified Date : 2021-03-08 12:25:02
સોમવાર, 8 માર્ચ એટલે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. આ અવસરે જાણો ગ્રંથોની સાત એવી મહિલાઓ અંગે જેમની પાસેથી આપણને સુખી જીવનનો બોધપાઠ મળી શકે છે. રામાયણ અને મહાભારત જેવા બધા ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે મહિલાઓનું અપમાન કરનાર વ્યક્તિનો નાશ થઇ જાય છે. જે ઘરમાં મહિલાઓનું સન્માન થાય છે, ત્યાં બધા દેવી-દેવતાઓનો વાસ થાય છે. જો કોઇ પરિવારમાં કોઇ મહિલા હોય છે ત્યારે તેની ખરાબ અસર આખા પરિવાર ઉપર થાય છે. જાણો ગ્રંથોની સાત ખાસ મહિલાઓ અંગે...
રામાયણમાં રાવણે માતા સીતાનું હરણ કર્યું હતું. તેણે સીતાને લંકાની અશોક વાટિકામાં બંધક બનાવી રાખ્યા હતાં. રાવણના આ અધર્મના કારણે જ શ્રીરામજીએ તેના સંપૂર્ણ કુળને નષ્ટ કરી દીધું. રામાયણનો એ જ સંદેશ છે કે જે લોકો મહિલાઓનું અપમાન કરે છે, તેઓ બરબાદ થઇ જાય છે. એટલે મહિલાઓનું સન્માન હંમેશાં કરો.ઉર્મિલા સીતાજીના બહેન હતાં. ઉર્મિલાના લગ્ન લક્ષ્મણ સાથે થયાં હતાં. શ્રીરામ અને સીતા સાથે લક્ષ્મણ પણ વનવાસ ગયાં હતાં. આ કારણે ઉર્મિલાએ પતિ વિના 14 વર્ષ સુધી એક સંન્યાસી જેમ રહેવું પડ્યું હતું. આ ત્યાગના કારણે ઉર્મિલાને પૂજનીય માનવામાં આવે છે.
મહાભારતમાં મહારાજ પાંડુના મૃત્યુ પછી કુંતીએ અભાવમાં રહીને પણ પાંચેય પાંડવ પુત્રોને સારા સંસ્કાર આપ્યાં. ધર્મ-અધર્મનું જ્ઞાન આપ્યું. કુંતીના સંસ્કારોના કારણે જ બધા પાંડવ હંમેશાં ધર્મના માર્ગ ઉપર ચાલ્યાં. શ્રીકૃષ્ણની કૃપા પ્રાપ્ત કરી. જે લોકો ધર્મ પ્રમાણે કામ કરે છે, તેમને ઈશ્વરની કૃપા જરૂર મળે છે.
ધૃતરાષ્ટ્રની પત્ની અને દુર્યોધનની માતા ગાંધારીએ પોતાની આંખ ઉપર પટ્ટી બાંધી લીધી હતી. આ કારણે તેમને પોતાના પુત્રોના યોગ્ય-અયોગ્ય કામ દેખાયા નહીં. ગાંધારીનો પ્રતિકાત્મક સંદેશ એવો છે કે જે માતા પુત્ર મોહમાં આંખ ઉપર પટ્ટી બાંધી લે છે અને બાળકોના ખોટા કામને ઇગ્નોર કરે છે, બાળકોને યોગ્ય સંસ્કાર આપતી નથી, તેમના બાળકોનું જીવન બરબાદ થઇ જાય છે.
મંદોદરી રાવણના પ્રધાન પટરાણી હતા.તેની ગણના શ્રેષ્ઠ સ્ત્રીઓમાં થાય છે.પોતાના અપ્રતિમ રૂપ અને અલૌકિક ગુણોને લીધે લંકાના રાજા રાવણે તેમને પટરાણી બનાવ્યા હતા.મંદોદરી નૃત્યમાં બહુ કુશળ હતા.તેની ગુણંવતી નારીમાં ગણના એટલા માટે થાય છે કારણ કે રાવણને રામ સાથે યુધ્ધ ન કરવા જણાવ્યુ હતુ સાથે રાવણ સીતાનુ અપહરણ કરીને તેમના લંકામાં લઈ આવ્યા ત્યારે મંદોદરીએ એક સ્ત્રી તરીકે સીતામાતા સાથે ખુબ આત્મીય વ્યવહાર રાખ્યો હતો અને પોતાના પતિના આ કૃત્યને પણ એક પત્નીએ દુષ્કૃત્ય ગણાવી સીતમાતાને રામને સોંપી દેવા રાવણને જણાવ્યુ હતુ કારણ કે તે પોતાના કુળનો નાશ થતો અટકાવવા ઈચ્છતા હતા.રાક્ષસી વૃત્તિના પતિ સાથે રહેવા છત્તા પતિનો આ પ્રભાવ તેમના પર કયારે્ય પડી શક્યો નહતો.
પૌરાણીક ગ્રંથ મહાભારતના પાંચાલ રાજાના દ્રુપદની પુત્રી અને પાંચ પાંડવોની પત્ની દ્રૌપદી એ હસ્તિનાપુરની રાણી બન્યા હતા.જે કૃષ્ણની અન્નય ભક્ત હતી.ભારતીય શાસ્ત્રોમાં બહુપતીત્વને માન્યતા નથી છત્તા દ્રૌપદી પાંચ પાંડવોની રાણી હતી.તે કયારે પત્ની કે માતાના રુપમાં નથી ઓળખાઈ માત્ર રાણીના રૂપમાં જ અંકિત થયેલી હતી છત્તા તે મહાભારતમાં આગવી વિશેષતા સાથેનુ પાત્ર છે અને તે તેની અનોખી શક્તિને કારણે.તે શિવજી પાસે પાંચ વિશેષ ગુણ ધરાવતા પતીની મંગણી કરી હતી અને એક જ પુરુશમાં પાચ આવા ગુણો હોવા શક્ત ન હતા તેથી તેને પાંચ પાંડવો પતીના રુપમાં મળ્યા હતા.અને ત્યાર પછીના જ્નમમાં તે સીતના રુપમાં અવતર્યા હતા.
અત્રીના પત્ની તરીકે પુરાણ પ્રસિદ્ધ સ્ત્રી પાત્ર. જેણે સ્ત્રી હોવાની સાથે સાથે સ્ત્રીત્વની શક્તિનો પરિચય દેવાધિદેવો ગણાતા ત્રિદેવોને પણ આપી દીધો હતો. તેના સતીત્વની પરીક્ષા વખતે જ્યારે ત્રિદેવીએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને મોકલ્યા ત્યારે તે ત્રણેય બ્રાહ્મણના વેશમાં આવીને ભીક્ષા માંગી અને એવી શરત રાખી કે અનસૂયા નિર્વસ્ત્ર ભીક્ષા આપે તો જ તે ભીક્ષા લે, અનસૂયાએ મનોમન પ્રાર્થના કરી કે તેના ખરું સ્ત્રીત્વ જળવાયું હોય તો આ ત્રણે સાધુઓ બાળક બની જાય અને માતા પોતાના બાળક પાસે તો નિર્વસ્ત્ર થઈ શકે છે. આ પ્રાર્થના કરતાં જ ત્રણે દેવો નાના બાળક બની ગયા અને તેને ભીક્ષા આપી. આ રીતે દત્તાત્રેયનો જન્મ થયો. ત્યારે પછી તેને દિવ્ય વસ્ત્રોની ભેટ દેવોએ આપી જે પહેરવાથી હંમેશા એક કવચ બની જતું જેથી તેને ક્યારેય વૃદ્ધ ન થાવો અને ક્યારે મલિન ન થાવો. આ કપડા રામાવતારમાં વનમાં રામ, સીતા અને લક્ષ્મણ આવ્યા ત્યારે માતા અનસૂયાએ સીતાજીને ભેટ કરી.
Related News
તમારી હથેળી પર જો શનિ પર્વતનું નિશાન હોય તો બનશો ધનવાન! કરીલો...
- by B.K.NEWS DAINIK
- July 18, 2022, 1:07 pm
- 792
Vastu Shastra: ઘરમાં આજે જ લગાવી દો 7 દોડતા ઘોડાની તસવીર, મળશે એવી સફળતા કે સપને પણ...
- by B.K.NEWS DAINIK
- June 4, 2022, 1:40 pm
- 834
હસ્તરેખા શાસ્ત્ર: હથેળીમાં રહેલ આ યોગથી મળી શકે છે સરકારી નોકરી, આ રીતે...
- by B.K.NEWS DAINIK
- April 18, 2022, 11:00 am
- 357
1500 વર્ષ પછી ચૈત્ર મહિનામાં બની રહ્યો છે અતિદુર્લભ સંયોગ, આ રાશિના લોકોને...
- by B.K.NEWS DAINIK
- March 30, 2022, 12:59 pm
- 722
આવતીકાલે સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે; મહાપુણ્યકાળમાં આ વસ્તુઓનું દાન...
- by B.K.NEWS DAINIK
- March 13, 2021, 10:54 am
- 535
જાણો શિવલિંગ પર કેમ પાણી, દૂધ, દહીં અને શીતલતા આપતી વસ્તુઓ ચઢાવવામાં આવે...
- by B.K.NEWS DAINIK
- March 11, 2021, 12:26 pm
- 481
111 વર્ષ પછી અંગારક યોગમાં શિવરાત્રિ ઊજવાશે; મંગળ-રાહુ વૃષભ રાશિમાં એકસાથે...
- by B.K.NEWS DAINIK
- March 10, 2021, 3:17 pm
- 546
11 માર્ચથી 20 દિવસ સુધી કુંભ રાશિમાં બુધનું પરિભ્રમણ, અનેક ક્ષેત્રમાં અણધારી...
- by B.K.NEWS DAINIK
- March 9, 2021, 11:18 am
- 636
અનસૂયા, સીતા, ઉર્મિલા અને દ્રોપદી સહિત સાત મહિલાઓ, જેમની પાસેથી સુખી જીવનનો...
- by B.K.NEWS DAINIK
- March 8, 2021, 12:25 pm
- 449
14 જાન્યુઆરીએ ખરમાસ પૂર્ણ થશે પરંતુ ગુરુ અને શુક્ર તારો અસ્ત થવાથી માંગલિક...
- by B.K.NEWS DAINIK
- January 13, 2021, 12:04 pm
- 539
મિથુન-તુલા રાશિ પર શનિની ઢૈયા, ધન, મકર અને કુંભ પર સાડાસાતી...
- by B.K.NEWS DAINIK
- January 2, 2021, 12:34 pm
- 562
25મીએ મોક્ષ આપનારી મોક્ષદા અગિયારસ છે, તુલસી અને ગંગાજળથી ભગવાન વિષ્ણુની...
- by B.K.NEWS DAINIK
- December 24, 2020, 1:33 pm
- 534
આજે વર્ષનો સૌથી નાનો દિવસ, આખરે શા માટે થાય છે દિવસ નાના-મોટા? શું દુનિયામાં...
- by B.K.NEWS DAINIK
- December 21, 2020, 11:31 am
- 651
રિયલમી સાથે મળી સસ્તાં 4G સ્માર્ટફોન લાવશે રિલાયન્સ જિયો, અન્ય કંપનીઓ સાથે...
- by B.K.NEWS DAINIK
- December 10, 2020, 2:16 pm
- 574
લગભગ 400 વર્ષ પછી આકાશમાં ગુરુ-શનિ 0.1 ડિગ્રી દૂર રહેશે, 2020 પછી 2080માં આવું દૃશ્ય...
- by B.K.NEWS DAINIK
- December 4, 2020, 3:10 pm
- 508
મા અંબે જગત જનની ના પ્રાગટ્ય દિનની ઉજવણીના ભાગરૂપે અંબાજી ખાતે તૈયારીઓ...
- by B.K.NEWS DAINIK
- January 8, 2020, 5:10 pm
- 1087
નવા વર્ષમાં 43 દિવસ લગ્ન માટેના શ્રેષ્ઠ મુહૂર્ત, ફેબ્રુઆરી, મે, જૂનમાં સૌથી...
- by B.K.NEWS DAINIK
- November 1, 2019, 12:29 pm
- 1052
અંત:કરણ રેખા લાંબી, ઊંડી, સ્પષ્ટ, ગુલાબી રંગની હોય તો તે ઉત્તમ...
- by B.K.NEWS DAINIK
- October 31, 2019, 1:03 pm
- 676
ગુરૂવારે મીન જાતકોનો કારોબાર સારો ચાલશે અને ધનલાભના યોગ...
- by B.K.NEWS DAINIK
- October 31, 2019, 12:56 pm
- 668
આ 4 રાશિના જાતકોને ક્યારેય નથી મળતો સાચો પ્રેમ, હંમેશા મળે છે...
- by B.K.NEWS DAINIK
- August 29, 2019, 12:30 pm
- 1648
સિંહ રાશિમાં બુધનું ગોચર, જાણો કોને લાભ અને કોને...
- by B.K.NEWS DAINIK
- August 27, 2019, 11:18 am
- 822
જન્માષ્ટમી પર ધોનીનો હટકે અંદાજ વગાડી...
- by B.K.NEWS DAINIK
- August 24, 2019, 4:01 pm
- 679
સોમનાથના ભાલકા તીર્થનો અનેરો...
- by B.K.NEWS DAINIK
- August 24, 2019, 3:58 pm
- 657
ડાકોરના રણછોડરાય મંદિરમાં કાન્હાના દર્શન માટે ભક્તોનો ભારે...
- by B.K.NEWS DAINIK
- August 24, 2019, 10:40 am
- 701
ઘરના આ ખૂણામાં જન્માષ્ટમીએ રાખો મોરપીંછ, થઈ જશો...
- by B.K.NEWS DAINIK
- August 24, 2019, 10:28 am
- 995
આજ નું રાશિ...
- by B.K.NEWS DAINIK
- July 30, 2019, 12:26 pm
- 743
આજ નું રાશિ...
- by B.K.NEWS DAINIK
- July 29, 2019, 1:21 pm
- 713
આજ નું રાશિ...
- by B.K.NEWS DAINIK
- July 27, 2019, 1:02 pm
- 674
આજ નું રાશિ...
- by B.K.NEWS DAINIK
- July 26, 2019, 12:48 pm
- 797
આજ નું રાશિ...
- by B.K.NEWS DAINIK
- July 25, 2019, 4:08 pm
- 668
આપની આજ...
- by B.K.NEWS DAINIK
- July 23, 2019, 1:02 pm
- 774
23 જુલાઈએ શુક્ર કરશે કર્ક રાશિમાં પ્રવેશ આ પાંચ રાશિઓની ખુલી જશે...
- by B.K.NEWS DAINIK
- July 22, 2019, 4:51 pm
- 590
આજનું રાશિ...
- by B.K.NEWS DAINIK
- July 20, 2019, 11:58 am
- 609
વૃષભ રાશિના જાતકોને કામમાં સફળતા અપાવશે, કર્ક રાશિના જાતકોની મુશ્કેલી...
- by B.K.NEWS DAINIK
- July 17, 2019, 7:28 pm
- 811
જૂની સાવરણીને ભૂલથી પણ આ દિવસે ન ફેંકશો, લક્ષ્મીજીનું થશે...
- by B.K.NEWS DAINIK
- July 8, 2019, 6:25 pm
- 854
આપની આજ 29...
- by B.K.NEWS DAINIK
- June 29, 2019, 12:54 pm
- 677
તાંબાનું કડુ ધારણ કરો, ફાયદો થવાની સાથે બીમારીઓ પણ થશે...
- by B.K.NEWS DAINIK
- June 18, 2019, 2:35 pm
- 1887
આજનું રાશિ ફળ...
- by B.K.NEWS DAINIK
- June 13, 2019, 12:56 pm
- 620
આજ નું રાશિફળ...
- by B.K.NEWS DAINIK
- June 12, 2019, 11:21 am
- 646
આજનું રાશિ ફળ...
- by B.K.NEWS DAINIK
- June 11, 2019, 11:37 am
- 566
આજનું રાશિ ફળ...
- by B.K.NEWS DAINIK
- June 7, 2019, 12:04 pm
- 646
આજનું રાશિ ફળ...
- by B.K.NEWS DAINIK
- June 6, 2019, 1:14 pm
- 612
આજનું રાશિ ફળ...
- by B.K.NEWS DAINIK
- June 5, 2019, 1:39 pm
- 603
આજનું રાશિ ફળ...
- by B.K.NEWS DAINIK
- June 4, 2019, 11:35 am
- 586
આજનું રાશિ ફળ...
- by B.K.NEWS DAINIK
- June 2, 2019, 11:34 am
- 622
આજનું રાશિ ફળ...
- by B.K.NEWS DAINIK
- June 1, 2019, 11:29 am
- 621
આજનું રાશિ ફળ...
- by B.K.NEWS DAINIK
- May 31, 2019, 11:57 am
- 571
આજનું રાશિ ફળ...
- by B.K.NEWS DAINIK
- May 30, 2019, 11:40 am
- 611
આજનું રાશિ ફળ...
- by B.K.NEWS DAINIK
- May 29, 2019, 10:37 am
- 547
આજનું રાશિ ફળ...
- by B.K.NEWS DAINIK
- May 26, 2019, 11:27 am
- 633



