જાણો શિવલિંગ પર કેમ પાણી, દૂધ, દહીં અને શીતલતા આપતી વસ્તુઓ ચઢાવવામાં આવે છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-11 12:26:41
  • Views : 462
  • Modified Date : 2021-03-11 12:26:41

    આજે મહાશિવરાત્રિ પર શિવજીને જળઅભિષેક કરવાનું વિશેષ મહત્ત્વ હોય છે. જળઅભિષેક એટલે કે શિવજીને જળથી સ્નાન કરાવવું. શિવજીનું એક નામ રુદ્ર પણ છે, તેથી જળઅભિષેકને રુદ્રાભિષેક પણ કહેવામાં આવે છે. તાંબાના લોટોથી શિવલિંગ પર જળની ધારા અર્પિત કરવામાં આવે છે. શિવલિંગ પર જળ કેમ ચઢાવવામાં આવે છે, આ વિશે સમુદ્ર મંથનની કથા પ્રચલિત છે.

    ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પ. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે, શિવજીને એવી વસ્તુ અર્પિત કરવામાં આવે છે જે ઠંડક આપે છે, જેમ કે જળ, દૂધ, દહીં, ઘી, મધ. શીતલતા માટે શિવજી ચંદ્રને પોતાના મસ્તક પર ધારણ કરે છે.સમુદ્ર મંથન સાથે સંબંધિત કથાના અનુસાર, પ્રાચીન સમયમાં જ્યારે દેવતાઓ અને દાનવોએ મળીને સમુદ્ર મંથન કર્યું, ત્યારે ઘણા રત્નો નીકળ્યા હતા. આ રત્નો પહેલાં હળાહળ નામનું ભયંકર ઝેર નીકળ્યું હતું. આ વિષને કારણે સમગ્ર સૃષ્ટિના તમામ જીવોના પ્રાણ સંકટમાં મુકાયા હતા; ત્યારે શિવજીએ આ ઝેર પી લીધું હતું, પરંતુ આ ઝેર તેમને ગળાથી નીચે ન ઊતરવા દીધું. એને કારણે શિવજીનું ગળું વાદળી થઈ ગયું અને તેઓ નીલકંઠ તરીકે ઓળખાવા લાગ્યા.

    ઝેર પીવાને કારણે શિવજીના શરીરમાં તીવ્ર બળતરા થવા લાગી, ગરમી વધવા લાગી. આ બળતરાથી મુક્તિ માટે શિવજીને ઠંડું જળ ચઢાવવાની પરંપરા શરૂ થઈ. ભોળાનાથને ઠંડક આપતી વસ્તુઓ જ વિશેષ રૂપથી ચઢાવવામાં આવે છે, જેથી ઝેરની ગરમી શાંત થઈ શકે.શિવલિંગ પર તાંબા, ચાંદી અથવા સોનાના લોટાથી જળ ચઢાવવું જોઈએ. સ્ટીલ અથવા લોખંડના લોટાથી જળ ન ચઢાવવું. જળ ચઢાવતી વખતે શિવજીના મંત્રોનો જાપ કરવો જોઈએ. જળની સાથે જ શિવલિંગ પર દૂધ, દહીં, મધ પણ ચઢાવવું જોઈએ. આ રીતે અભિષેક કર્યા બાદ શિવલિંગ પર બીલીપત્ર, ધતૂરો, આંકડાનાં ફૂલ વગેરે અર્પિત કરવાં. ધૂપ અને દીપ પ્રગટાવીને આરતી કરવી. ભગવાનના મંત્રોનો જાપ કરવો.


Download Our B K News Today App



Related News

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 30, 2019, 12:26 pm
  • 725

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 29, 2019, 1:21 pm
  • 697

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 27, 2019, 1:02 pm
  • 653

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 26, 2019, 12:48 pm
  • 779

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 25, 2019, 4:08 pm
  • 651

આપની આજ...

  • by B.K.NEWS DAINIK
  • July 23, 2019, 1:02 pm
  • 760

આજનું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 20, 2019, 11:58 am
  • 593

આપની આજ 29...

  • by B.K.NEWS DAINIK
  • June 29, 2019, 12:54 pm
  • 665

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 13, 2019, 12:56 pm
  • 603

આજ નું રાશિફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 12, 2019, 11:21 am
  • 634

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 11, 2019, 11:37 am
  • 549

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 7, 2019, 12:04 pm
  • 625

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 6, 2019, 1:14 pm
  • 599

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 5, 2019, 1:39 pm
  • 590

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 4, 2019, 11:35 am
  • 570

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 2, 2019, 11:34 am
  • 606

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 1, 2019, 11:29 am
  • 607

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • May 31, 2019, 11:57 am
  • 557

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • May 30, 2019, 11:40 am
  • 598

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • May 29, 2019, 10:37 am
  • 534

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • May 26, 2019, 11:27 am
  • 616