લગભગ 400 વર્ષ પછી આકાશમાં ગુરુ-શનિ 0.1 ડિગ્રી દૂર રહેશે, 2020 પછી 2080માં આવું દૃશ્ય જોવા મળશે
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2020-12-04 15:10:26
- Views : 523
- Modified Date : 2020-12-04 15:10:26
સોમવાર, 21 ડિસેમ્બરના રોજ અદભૂત ખગોળિય ઘટના બનવા જઇ રહી છે. આ દિવસે ગુરુ અને શનિ ગ્રહ એકદમ નજીક આવી જશે. આ બંને ગ્રહો માત્ર 0.1 ડિગ્રીના અંતરે રહેશે. આ ઘટના ગ્રેટ કંજક્શન કહેવાય છે. 21 તારીખના રોજ વર્ષની સૌથી લાંબી રાત પણ રહેશે.ભોપાલની વિજ્ઞાન બ્રોડકાસ્ટર સારિકા ધારૂએ જણાવ્યું કે, જોકે, દર 20 વર્ષમા ગુરુ અને શનિ નજીક આવે છે, પરંતુ આ વર્ષે આ બંને ગ્રહો વચ્ચેનું અંતર માત્ર 0.1 ડિગ્રી જ રહેશે. આવું લગભગ 400 વર્ષ પછી બની રહ્યું છે. આ પહેલાં 1623માં આ બંને ગ્રહો આટલાં નજીક આવ્યાં હતાં. આ વર્ષ પછી 15 માર્ચ 2080માં રાતે ગુરુ-શનિ આટલા નજીક જોવા મળશે.સૌર મંડળનો પાંચમો ગ્રહ ગુરુ અને શનિ છઠ્ઠો ગ્રહ છે. જૂપિટર એટલે ગુરુ ગ્રહ 11.86 વર્ષમાં સૂર્યની પરિક્રમા કરે છે. શનિને લગભગ 29.5 વર્ષ સૂર્યની પરિક્રમા કરવામાં લાગે છે. દર વર્ષે 19.6 વર્ષમાં આ બંને ગ્રહો નજીક આવે છે, જેને આકાશમાં સરળતાથી જોઇ શકાય છે. આ સ્થિતિને ગ્રેટ કંજક્શન કહેવામાં આવે છે.આ પહેલાં 2000માં કંજક્શન થયું હતું. પરંતુ, તે સમયે આ બંને ગ્રહ સૂર્ય તરફ હતાં, જેના કારણે જોઇ શકાયા નહીં. હવે પછીનું કંજક્શન 5 નવેમ્બર 2040ના રોજ, 10 એેપ્રિલ 2060ના રોજ થશે. તે પછી ગ્રેટ કંજક્શન 15 માર્ચ 2080ના રોજ જોવા મળશે.
હાલ ગુરુ અને શનિ પશ્ચિમ દિશામાં જોવા મળી રહ્યા છે. સૂર્યાસ્ત પછી પશ્ચિમ દિશામાં બે ગ્રહોની જોડ જોવા મળી રહી છે. તેમાંથી સૌથી વધારે ચમકતો ગ્રહ જૂપિટર છે અને ઓછો ચમકતો ગ્રહ સેટર્ન છે. આ બંને ગ્રહ લગભગ 8 વાગે અસ્ત થઇ જાય છે એટલે 8 વાગ્યા પછી જોવા મળતાં નથી. એટલે તેમને 8 વાગ્યા પહેલાં જ જોઇ શકાય છે. હવેથી 21 ડિસેમ્બર સુધી આ બંને ગ્રહો રોજ જોવા મળી શકશે અને 21 તારીખે ગુરુ-શનિ એકસાથે જોવા મળશે.
Related News
તમારી હથેળી પર જો શનિ પર્વતનું નિશાન હોય તો બનશો ધનવાન! કરીલો...
- by B.K.NEWS DAINIK
- July 18, 2022, 1:07 pm
- 805
Vastu Shastra: ઘરમાં આજે જ લગાવી દો 7 દોડતા ઘોડાની તસવીર, મળશે એવી સફળતા કે સપને પણ...
- by B.K.NEWS DAINIK
- June 4, 2022, 1:40 pm
- 846
હસ્તરેખા શાસ્ત્ર: હથેળીમાં રહેલ આ યોગથી મળી શકે છે સરકારી નોકરી, આ રીતે...
- by B.K.NEWS DAINIK
- April 18, 2022, 11:00 am
- 370
1500 વર્ષ પછી ચૈત્ર મહિનામાં બની રહ્યો છે અતિદુર્લભ સંયોગ, આ રાશિના લોકોને...
- by B.K.NEWS DAINIK
- March 30, 2022, 12:59 pm
- 733
આવતીકાલે સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે; મહાપુણ્યકાળમાં આ વસ્તુઓનું દાન...
- by B.K.NEWS DAINIK
- March 13, 2021, 10:54 am
- 544
જાણો શિવલિંગ પર કેમ પાણી, દૂધ, દહીં અને શીતલતા આપતી વસ્તુઓ ચઢાવવામાં આવે...
- by B.K.NEWS DAINIK
- March 11, 2021, 12:26 pm
- 490
111 વર્ષ પછી અંગારક યોગમાં શિવરાત્રિ ઊજવાશે; મંગળ-રાહુ વૃષભ રાશિમાં એકસાથે...
- by B.K.NEWS DAINIK
- March 10, 2021, 3:17 pm
- 556
11 માર્ચથી 20 દિવસ સુધી કુંભ રાશિમાં બુધનું પરિભ્રમણ, અનેક ક્ષેત્રમાં અણધારી...
- by B.K.NEWS DAINIK
- March 9, 2021, 11:18 am
- 648
અનસૂયા, સીતા, ઉર્મિલા અને દ્રોપદી સહિત સાત મહિલાઓ, જેમની પાસેથી સુખી જીવનનો...
- by B.K.NEWS DAINIK
- March 8, 2021, 12:25 pm
- 461
14 જાન્યુઆરીએ ખરમાસ પૂર્ણ થશે પરંતુ ગુરુ અને શુક્ર તારો અસ્ત થવાથી માંગલિક...
- by B.K.NEWS DAINIK
- January 13, 2021, 12:04 pm
- 549
મિથુન-તુલા રાશિ પર શનિની ઢૈયા, ધન, મકર અને કુંભ પર સાડાસાતી...
- by B.K.NEWS DAINIK
- January 2, 2021, 12:34 pm
- 573
25મીએ મોક્ષ આપનારી મોક્ષદા અગિયારસ છે, તુલસી અને ગંગાજળથી ભગવાન વિષ્ણુની...
- by B.K.NEWS DAINIK
- December 24, 2020, 1:33 pm
- 543
આજે વર્ષનો સૌથી નાનો દિવસ, આખરે શા માટે થાય છે દિવસ નાના-મોટા? શું દુનિયામાં...
- by B.K.NEWS DAINIK
- December 21, 2020, 11:31 am
- 662
રિયલમી સાથે મળી સસ્તાં 4G સ્માર્ટફોન લાવશે રિલાયન્સ જિયો, અન્ય કંપનીઓ સાથે...
- by B.K.NEWS DAINIK
- December 10, 2020, 2:16 pm
- 587
લગભગ 400 વર્ષ પછી આકાશમાં ગુરુ-શનિ 0.1 ડિગ્રી દૂર રહેશે, 2020 પછી 2080માં આવું દૃશ્ય...
- by B.K.NEWS DAINIK
- December 4, 2020, 3:10 pm
- 523
મા અંબે જગત જનની ના પ્રાગટ્ય દિનની ઉજવણીના ભાગરૂપે અંબાજી ખાતે તૈયારીઓ...
- by B.K.NEWS DAINIK
- January 8, 2020, 5:10 pm
- 1098
નવા વર્ષમાં 43 દિવસ લગ્ન માટેના શ્રેષ્ઠ મુહૂર્ત, ફેબ્રુઆરી, મે, જૂનમાં સૌથી...
- by B.K.NEWS DAINIK
- November 1, 2019, 12:29 pm
- 1066
અંત:કરણ રેખા લાંબી, ઊંડી, સ્પષ્ટ, ગુલાબી રંગની હોય તો તે ઉત્તમ...
- by B.K.NEWS DAINIK
- October 31, 2019, 1:03 pm
- 690
ગુરૂવારે મીન જાતકોનો કારોબાર સારો ચાલશે અને ધનલાભના યોગ...
- by B.K.NEWS DAINIK
- October 31, 2019, 12:56 pm
- 679
આ 4 રાશિના જાતકોને ક્યારેય નથી મળતો સાચો પ્રેમ, હંમેશા મળે છે...
- by B.K.NEWS DAINIK
- August 29, 2019, 12:30 pm
- 1660
સિંહ રાશિમાં બુધનું ગોચર, જાણો કોને લાભ અને કોને...
- by B.K.NEWS DAINIK
- August 27, 2019, 11:18 am
- 833
જન્માષ્ટમી પર ધોનીનો હટકે અંદાજ વગાડી...
- by B.K.NEWS DAINIK
- August 24, 2019, 4:01 pm
- 690
સોમનાથના ભાલકા તીર્થનો અનેરો...
- by B.K.NEWS DAINIK
- August 24, 2019, 3:58 pm
- 672
ડાકોરના રણછોડરાય મંદિરમાં કાન્હાના દર્શન માટે ભક્તોનો ભારે...
- by B.K.NEWS DAINIK
- August 24, 2019, 10:40 am
- 714
ઘરના આ ખૂણામાં જન્માષ્ટમીએ રાખો મોરપીંછ, થઈ જશો...
- by B.K.NEWS DAINIK
- August 24, 2019, 10:28 am
- 1009
આજ નું રાશિ...
- by B.K.NEWS DAINIK
- July 30, 2019, 12:26 pm
- 755
આજ નું રાશિ...
- by B.K.NEWS DAINIK
- July 29, 2019, 1:21 pm
- 726
આજ નું રાશિ...
- by B.K.NEWS DAINIK
- July 27, 2019, 1:02 pm
- 685
આજ નું રાશિ...
- by B.K.NEWS DAINIK
- July 26, 2019, 12:48 pm
- 810
આજ નું રાશિ...
- by B.K.NEWS DAINIK
- July 25, 2019, 4:08 pm
- 679
આપની આજ...
- by B.K.NEWS DAINIK
- July 23, 2019, 1:02 pm
- 787
23 જુલાઈએ શુક્ર કરશે કર્ક રાશિમાં પ્રવેશ આ પાંચ રાશિઓની ખુલી જશે...
- by B.K.NEWS DAINIK
- July 22, 2019, 4:51 pm
- 600
આજનું રાશિ...
- by B.K.NEWS DAINIK
- July 20, 2019, 11:58 am
- 622
વૃષભ રાશિના જાતકોને કામમાં સફળતા અપાવશે, કર્ક રાશિના જાતકોની મુશ્કેલી...
- by B.K.NEWS DAINIK
- July 17, 2019, 7:28 pm
- 823
જૂની સાવરણીને ભૂલથી પણ આ દિવસે ન ફેંકશો, લક્ષ્મીજીનું થશે...
- by B.K.NEWS DAINIK
- July 8, 2019, 6:25 pm
- 864
આપની આજ 29...
- by B.K.NEWS DAINIK
- June 29, 2019, 12:54 pm
- 690
તાંબાનું કડુ ધારણ કરો, ફાયદો થવાની સાથે બીમારીઓ પણ થશે...
- by B.K.NEWS DAINIK
- June 18, 2019, 2:35 pm
- 1900
આજનું રાશિ ફળ...
- by B.K.NEWS DAINIK
- June 13, 2019, 12:56 pm
- 633
આજ નું રાશિફળ...
- by B.K.NEWS DAINIK
- June 12, 2019, 11:21 am
- 658
આજનું રાશિ ફળ...
- by B.K.NEWS DAINIK
- June 11, 2019, 11:37 am
- 577
આજનું રાશિ ફળ...
- by B.K.NEWS DAINIK
- June 7, 2019, 12:04 pm
- 658
આજનું રાશિ ફળ...
- by B.K.NEWS DAINIK
- June 6, 2019, 1:14 pm
- 624
આજનું રાશિ ફળ...
- by B.K.NEWS DAINIK
- June 5, 2019, 1:39 pm
- 615
આજનું રાશિ ફળ...
- by B.K.NEWS DAINIK
- June 4, 2019, 11:35 am
- 598
આજનું રાશિ ફળ...
- by B.K.NEWS DAINIK
- June 2, 2019, 11:34 am
- 632
આજનું રાશિ ફળ...
- by B.K.NEWS DAINIK
- June 1, 2019, 11:29 am
- 635
આજનું રાશિ ફળ...
- by B.K.NEWS DAINIK
- May 31, 2019, 11:57 am
- 581
આજનું રાશિ ફળ...
- by B.K.NEWS DAINIK
- May 30, 2019, 11:40 am
- 623
આજનું રાશિ ફળ...
- by B.K.NEWS DAINIK
- May 29, 2019, 10:37 am
- 562
આજનું રાશિ ફળ...
- by B.K.NEWS DAINIK
- May 26, 2019, 11:27 am
- 644



