મિથુન-તુલા રાશિ પર શનિની ઢૈયા, ધન, મકર અને કુંભ પર સાડાસાતી રહેશે.
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2021-01-02 12:34:44
- Views : 573
- Modified Date : 2021-01-02 12:34:44
નવ ગ્રહોમાંથી એક શનિ આ વર્ષે રાશિ બદલશે નહીં. આખું વર્ષ આ ગ્રહ મકર રાશિમાં જ રહેશે. 23 મેના રોજ શનિ વક્રી થઇ જશે અને 11 ઓક્ટોબરને ફરીથી માર્ગી થઇ જશે. વક્રી એટલે શનિ ઊંધો ચાલવા લાગશે અને માર્ગી એટલે શનિની સીધી ચાલ.ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે, મકર રાશિના શનિને કારણે મિથુન અને તુલા રાશિ ઉપર ઢૈયા રહેશે. ધન, મકર અને કુંભ રાશિ પર શનિની સાડાસાતી રહેશે. ઢૈયા અને સાડાસાતીની સ્થિતિમાં થોડા લોકોએ મુશ્કેલ સમયનો સામનો કરવો પડી શકે છે. શનિની અશુભ અસરથી બચવા માટે દર શનિવારે તેલનું દાન કરો અને શં શનૈશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરો.
-મિથુન અને તુલા ઉપર ઢૈયાની અસરઃ-
આ બંને રાશિના લોકોએ વધારે સાવધાની રાખવી જોઇએ, નહીંતર બેદરકારી થવાને કારણે નુકસાન થવાની સંભાવના છે. નાની-નાની વાતોમાં ગુસ્સો કરવાથી બચવું, નહીંતર કામ વધારે ખરાબ થઇ શકે છે. નોકરી કરનારા લોકોએ અધિકારીઓનો સાથ મળી શકે છે, આકરી મહેનત પછી પોઝિટિવ ફળ મળી શકે છે
-ધન, મકર અને કુંભ રાશિ પર સાડાસાતીની અસરઃ-
ધન રાશિ પર શનિની સાડાસાતીની છેલ્લી ઢૈયા ચાલી રહી છે. આ લોકોને શનિને કારણે લાભ પણ મળી શકે છે. જૂની પરેશાનીઓ આ વર્ષે દૂર થઇ શકે છે. નક્કી કરેલી યોજનાઓ પર કામ શરૂ થઇ શકે છે. મકર રાશિ ઉપર સાડાસાતીની બીજી ઢૈયા છે. તેમના માટે સમય સામાન્ય રહેશે. સમજી-વિચારીને કામ કરશો તો લાભ પણ મળી શકે છે. કુંભ રાશિ પર સાડાસાતીની પહેલી ઢૈયા છે, તેમના માટે વધારે સાવધાની રાખીને કામ કરવાનો સમય છે. નોકરીમાં સાથીઓનો પૂર્ણ સહયોગ મળી શકશે નહીં.
Related News
તમારી હથેળી પર જો શનિ પર્વતનું નિશાન હોય તો બનશો ધનવાન! કરીલો...
- by B.K.NEWS DAINIK
- July 18, 2022, 1:07 pm
- 805
Vastu Shastra: ઘરમાં આજે જ લગાવી દો 7 દોડતા ઘોડાની તસવીર, મળશે એવી સફળતા કે સપને પણ...
- by B.K.NEWS DAINIK
- June 4, 2022, 1:40 pm
- 846
હસ્તરેખા શાસ્ત્ર: હથેળીમાં રહેલ આ યોગથી મળી શકે છે સરકારી નોકરી, આ રીતે...
- by B.K.NEWS DAINIK
- April 18, 2022, 11:00 am
- 370
1500 વર્ષ પછી ચૈત્ર મહિનામાં બની રહ્યો છે અતિદુર્લભ સંયોગ, આ રાશિના લોકોને...
- by B.K.NEWS DAINIK
- March 30, 2022, 12:59 pm
- 733
આવતીકાલે સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે; મહાપુણ્યકાળમાં આ વસ્તુઓનું દાન...
- by B.K.NEWS DAINIK
- March 13, 2021, 10:54 am
- 544
જાણો શિવલિંગ પર કેમ પાણી, દૂધ, દહીં અને શીતલતા આપતી વસ્તુઓ ચઢાવવામાં આવે...
- by B.K.NEWS DAINIK
- March 11, 2021, 12:26 pm
- 490
111 વર્ષ પછી અંગારક યોગમાં શિવરાત્રિ ઊજવાશે; મંગળ-રાહુ વૃષભ રાશિમાં એકસાથે...
- by B.K.NEWS DAINIK
- March 10, 2021, 3:17 pm
- 556
11 માર્ચથી 20 દિવસ સુધી કુંભ રાશિમાં બુધનું પરિભ્રમણ, અનેક ક્ષેત્રમાં અણધારી...
- by B.K.NEWS DAINIK
- March 9, 2021, 11:18 am
- 648
અનસૂયા, સીતા, ઉર્મિલા અને દ્રોપદી સહિત સાત મહિલાઓ, જેમની પાસેથી સુખી જીવનનો...
- by B.K.NEWS DAINIK
- March 8, 2021, 12:25 pm
- 461
14 જાન્યુઆરીએ ખરમાસ પૂર્ણ થશે પરંતુ ગુરુ અને શુક્ર તારો અસ્ત થવાથી માંગલિક...
- by B.K.NEWS DAINIK
- January 13, 2021, 12:04 pm
- 549
મિથુન-તુલા રાશિ પર શનિની ઢૈયા, ધન, મકર અને કુંભ પર સાડાસાતી...
- by B.K.NEWS DAINIK
- January 2, 2021, 12:34 pm
- 573
25મીએ મોક્ષ આપનારી મોક્ષદા અગિયારસ છે, તુલસી અને ગંગાજળથી ભગવાન વિષ્ણુની...
- by B.K.NEWS DAINIK
- December 24, 2020, 1:33 pm
- 543
આજે વર્ષનો સૌથી નાનો દિવસ, આખરે શા માટે થાય છે દિવસ નાના-મોટા? શું દુનિયામાં...
- by B.K.NEWS DAINIK
- December 21, 2020, 11:31 am
- 662
રિયલમી સાથે મળી સસ્તાં 4G સ્માર્ટફોન લાવશે રિલાયન્સ જિયો, અન્ય કંપનીઓ સાથે...
- by B.K.NEWS DAINIK
- December 10, 2020, 2:16 pm
- 587
લગભગ 400 વર્ષ પછી આકાશમાં ગુરુ-શનિ 0.1 ડિગ્રી દૂર રહેશે, 2020 પછી 2080માં આવું દૃશ્ય...
- by B.K.NEWS DAINIK
- December 4, 2020, 3:10 pm
- 522
મા અંબે જગત જનની ના પ્રાગટ્ય દિનની ઉજવણીના ભાગરૂપે અંબાજી ખાતે તૈયારીઓ...
- by B.K.NEWS DAINIK
- January 8, 2020, 5:10 pm
- 1098
નવા વર્ષમાં 43 દિવસ લગ્ન માટેના શ્રેષ્ઠ મુહૂર્ત, ફેબ્રુઆરી, મે, જૂનમાં સૌથી...
- by B.K.NEWS DAINIK
- November 1, 2019, 12:29 pm
- 1065
અંત:કરણ રેખા લાંબી, ઊંડી, સ્પષ્ટ, ગુલાબી રંગની હોય તો તે ઉત્તમ...
- by B.K.NEWS DAINIK
- October 31, 2019, 1:03 pm
- 688
ગુરૂવારે મીન જાતકોનો કારોબાર સારો ચાલશે અને ધનલાભના યોગ...
- by B.K.NEWS DAINIK
- October 31, 2019, 12:56 pm
- 679
આ 4 રાશિના જાતકોને ક્યારેય નથી મળતો સાચો પ્રેમ, હંમેશા મળે છે...
- by B.K.NEWS DAINIK
- August 29, 2019, 12:30 pm
- 1659
સિંહ રાશિમાં બુધનું ગોચર, જાણો કોને લાભ અને કોને...
- by B.K.NEWS DAINIK
- August 27, 2019, 11:18 am
- 833
જન્માષ્ટમી પર ધોનીનો હટકે અંદાજ વગાડી...
- by B.K.NEWS DAINIK
- August 24, 2019, 4:01 pm
- 690
સોમનાથના ભાલકા તીર્થનો અનેરો...
- by B.K.NEWS DAINIK
- August 24, 2019, 3:58 pm
- 672
ડાકોરના રણછોડરાય મંદિરમાં કાન્હાના દર્શન માટે ભક્તોનો ભારે...
- by B.K.NEWS DAINIK
- August 24, 2019, 10:40 am
- 713
ઘરના આ ખૂણામાં જન્માષ્ટમીએ રાખો મોરપીંછ, થઈ જશો...
- by B.K.NEWS DAINIK
- August 24, 2019, 10:28 am
- 1008
આજ નું રાશિ...
- by B.K.NEWS DAINIK
- July 30, 2019, 12:26 pm
- 754
આજ નું રાશિ...
- by B.K.NEWS DAINIK
- July 29, 2019, 1:21 pm
- 725
આજ નું રાશિ...
- by B.K.NEWS DAINIK
- July 27, 2019, 1:02 pm
- 684
આજ નું રાશિ...
- by B.K.NEWS DAINIK
- July 26, 2019, 12:48 pm
- 809
આજ નું રાશિ...
- by B.K.NEWS DAINIK
- July 25, 2019, 4:08 pm
- 678
આપની આજ...
- by B.K.NEWS DAINIK
- July 23, 2019, 1:02 pm
- 786
23 જુલાઈએ શુક્ર કરશે કર્ક રાશિમાં પ્રવેશ આ પાંચ રાશિઓની ખુલી જશે...
- by B.K.NEWS DAINIK
- July 22, 2019, 4:51 pm
- 600
આજનું રાશિ...
- by B.K.NEWS DAINIK
- July 20, 2019, 11:58 am
- 622
વૃષભ રાશિના જાતકોને કામમાં સફળતા અપાવશે, કર્ક રાશિના જાતકોની મુશ્કેલી...
- by B.K.NEWS DAINIK
- July 17, 2019, 7:28 pm
- 823
જૂની સાવરણીને ભૂલથી પણ આ દિવસે ન ફેંકશો, લક્ષ્મીજીનું થશે...
- by B.K.NEWS DAINIK
- July 8, 2019, 6:25 pm
- 864
આપની આજ 29...
- by B.K.NEWS DAINIK
- June 29, 2019, 12:54 pm
- 690
તાંબાનું કડુ ધારણ કરો, ફાયદો થવાની સાથે બીમારીઓ પણ થશે...
- by B.K.NEWS DAINIK
- June 18, 2019, 2:35 pm
- 1899
આજનું રાશિ ફળ...
- by B.K.NEWS DAINIK
- June 13, 2019, 12:56 pm
- 632
આજ નું રાશિફળ...
- by B.K.NEWS DAINIK
- June 12, 2019, 11:21 am
- 658
આજનું રાશિ ફળ...
- by B.K.NEWS DAINIK
- June 11, 2019, 11:37 am
- 577
આજનું રાશિ ફળ...
- by B.K.NEWS DAINIK
- June 7, 2019, 12:04 pm
- 657
આજનું રાશિ ફળ...
- by B.K.NEWS DAINIK
- June 6, 2019, 1:14 pm
- 623
આજનું રાશિ ફળ...
- by B.K.NEWS DAINIK
- June 5, 2019, 1:39 pm
- 614
આજનું રાશિ ફળ...
- by B.K.NEWS DAINIK
- June 4, 2019, 11:35 am
- 597
આજનું રાશિ ફળ...
- by B.K.NEWS DAINIK
- June 2, 2019, 11:34 am
- 632
આજનું રાશિ ફળ...
- by B.K.NEWS DAINIK
- June 1, 2019, 11:29 am
- 634
આજનું રાશિ ફળ...
- by B.K.NEWS DAINIK
- May 31, 2019, 11:57 am
- 581
આજનું રાશિ ફળ...
- by B.K.NEWS DAINIK
- May 30, 2019, 11:40 am
- 623
આજનું રાશિ ફળ...
- by B.K.NEWS DAINIK
- May 29, 2019, 10:37 am
- 561
આજનું રાશિ ફળ...
- by B.K.NEWS DAINIK
- May 26, 2019, 11:27 am
- 644



