સિંહ રાશિમાં બુધનું ગોચર, જાણો કોને લાભ અને કોને નુકસાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-27 11:18:38
  • Views : 820
  • Modified Date : 2019-08-27 11:18:38

મેષ રાશિ
બુધ રાશિ પાંચમાં ભાવમાં ગોચર કરશે આ ગોચરથી તમને સફળતા પ્રાપ્ત થશે. આર્થિક રીતે સફળતા મળશે. નવા કાર્યની શરૂઆત કરી શકશો.

વૃષભ રાશિ
બુધ તમારી રાશિમાં ચોથા સ્થાને પ્રવેશ કરશે. આ ગોચર પારિવારિક જીવનમાં સકારાત્મક રહેશે. આ દરમિયાન ઘરમાં સુખ શાંતિ આવશે. નવા દોસ્ત બનાવી શકશો.

મિથુન રાશિ
બુધનું ગોચર તમારી રાશિમાં ત્રીજા સ્થાને હશે. આ દરમિયાન તમારી કાર્ય ક્ષમતામાં વૃદ્ધિ થશે. સારૂ પ્રદર્શન કરવાની તક મળશે. મહેનતનું ફળ પ્રાપ્ત થશે.

કર્ક રાશિ
બુધ તમારી રાશિમાં બીજા ભાવમાં પ્રવેશ કરશે આ દરમિયાન તમને ખુબજ ફાયદો થશે. નકારાત્મક વિચારોથી દૂર રહેવુ. સફળતા જરૂરથી પ્રાપ્ત થશે.

સિંહ રાશિ
બુધ તમારી રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે પ્રથમભાવમાં હોવાથી સામાજીક માન સન્માનમાં વૃદ્ધિ મળશે. તમે પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશો.

કન્યા રાશિ
આ ગોચર દરમિયાન બુધ તમારી રાશિમાં 12માં ભાવમાં સંચાર કરશે. આ દરમિયાન વિદેશ યાત્રાના યોગ બનશે. ખરચાઓમાં વધારો થશે. ખાવા-પીવાની વાતો પર ખાસ ધ્યાન રાખો.

તુલા રાશિ
બુધનો ગોચર તમારી રાશિમાં 11માં ભાવમાં છે. આની અસર તમારા આર્થિક જીવન પર જોવા મળશે. પ્રોપર્ટીમાં રોકાણ કરી શકશો. સામાજીક મુલ્ય વધશે.

વૃશ્ચિક રાશિ
બુધ તમારી રાશિમાં 10માં ભાવમાં ગોચર કરી રહ્યો છે. આ સમય દરમિયાન કાર્યક્ષેત્રમાં સુધારો જોવા મળે છે. પરિવાર સાથે ધાર્મિક યાત્રા પર જઈ શકશો.

ધન રાશિ
બુધ તમારી રાશિમાં નવમાં ભાવમાં ગોચર કરશે. આ સમય દરમિયાન લાંબી યાત્રા પર જઈ શકશો. મુસાફરીમાં થોડું સાચવવુ.

મકર રાશિ
બુધ તમારી રાશિમાં આઠમાં ભાવમાં ગોચર કરી રહ્યો છે.આ દરમિયાન તમને કેટલાક પડકારો સામે લડવાનું રહેશે. આર્થિક નુકસાન માટે તૈયાર રહેજો.

કુંભ રાશિ
બુધ તમારી રાશિમાં સાતમાં ભાવમાં ગોચર કરી રહ્યો છે. આ દરમિયાન વેપાર ક્ષેત્રે સાવધાન રહેવુ. વૈવાહિક જીવન સુખમય રહેશે.

મીન રાશિ
બુધ તમારી રાશિમાં છઠ્ઠા ભાવમાં ગોચર કરશે આનાથી ક્રોધ અને વાણી પર નિયંત્રણ કરો. જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. દાન પુણ્ય કરવું લાભદાયક છે.

Download Our B K News Today App



Related News

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 30, 2019, 12:26 pm
  • 742

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 29, 2019, 1:21 pm
  • 712

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 27, 2019, 1:02 pm
  • 673

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 26, 2019, 12:48 pm
  • 796

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 25, 2019, 4:08 pm
  • 666

આપની આજ...

  • by B.K.NEWS DAINIK
  • July 23, 2019, 1:02 pm
  • 774

આજનું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 20, 2019, 11:58 am
  • 608

આપની આજ 29...

  • by B.K.NEWS DAINIK
  • June 29, 2019, 12:54 pm
  • 677

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 13, 2019, 12:56 pm
  • 620

આજ નું રાશિફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 12, 2019, 11:21 am
  • 646

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 11, 2019, 11:37 am
  • 566

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 7, 2019, 12:04 pm
  • 644

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 6, 2019, 1:14 pm
  • 611

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 5, 2019, 1:39 pm
  • 603

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 4, 2019, 11:35 am
  • 584

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 2, 2019, 11:34 am
  • 621

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 1, 2019, 11:29 am
  • 621

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • May 31, 2019, 11:57 am
  • 570

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • May 30, 2019, 11:40 am
  • 611

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • May 29, 2019, 10:37 am
  • 547

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • May 26, 2019, 11:27 am
  • 632