ઘરના આ ખૂણામાં જન્માષ્ટમીએ રાખો મોરપીંછ, થઈ જશો માલામાલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-24 10:18:39
  • Views : 1009
  • Modified Date : 2019-08-24 10:28:44

જન્માષ્ટમીનો તહેવાર દરેક કૃષ્ણ ભક્તો માટે ખૂબ ખાસ હોય છે. એવામાં આપણે દરેક આ વાતથી વાકેફ છીએ કે કૃષ્ણને મોરપીંછાથી ખૂબ લગાવ છે. એવામાં મોરપીંછાથી ઘણા ઉપાય પણ કરી શકાય છે જેનાથી તમે માલામાલ થઇ શકો છો. આજે અમે તમને મોરપીંછા અંગે કેટલીક ખાસ વાતો જણાવવા જઇ રહ્યા છીએ। જે તમે અપનાવી શકો છો. ઘરની સુંદરતામાં ચાર ચાંદ લગાવનાર મોરપીંછા તમારી કિસ્મત બદલી શકે છે. કહેવાય છે તેનાથી જોડાયેલા કેટલાક ઉપાય જન્માષ્ટમીને લઇને કરવામાં આવે તો લાભ જ લાભ થાય છે. તો આવો જોઇએ કેટલાક ઉપાય જેનાથી તમે ધનવાન બની શકો છો.

– કહેવાય છે કે ઘરમાં હંમેશા વાદ-વિવાદ થાય છે અને તે ક્યારેય સમાપ્ત થઇ શકતો નથી તો ઘરના મંદિરમાં વાંસળી અને મોરપીંછુ એક સાથે રાખવું જોઇએ કારણકે આમ કરવાથી ઘરમાં ફેલાયેલી નકારાત્મક શક્તિ ઘણી હદ સુધી સમાપ્ત થઇ જાય છે.

– કહેવાય છે જન્માષ્ટમીના દિવસે પૂજા બાદ આખા ઘરમાં મોરપીંછા લહેરાવવાથી કે ફેરવવાથી ઘરનો માહોલ ખૂબ પવિત્ર અને સુખમયી થઇ જાય છે અને આમ કરવાથી ઘરમાં કંકાશ થતો નથી. તેની સાથે જ ઘરમાં ધનની દેવી માં લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે.

– કહેવાય છે ઘરમાં હંમેશા સકારાત્મક શક્તિ રાખવા માટે રોજ આરતી કે પૂજા પાઠ બાદ ઘરમાં મોર પીંછુ ફેરવવુ જોઇએ જેથી નકારાત્મક શક્તિ દૂર થાય છે અને સાથે જ કોઇ પ્રકારની મુશ્કેલીઓ આવતી નથી.

– તેની સાથે જ જન્માષ્ટમી માટે મોરપીંછા ઘરમાં કોઇ એવી જગ્યા પર લગાવવું જોઇએ જ્યાં તમે ઘરમાં આવનારા દરેક લોકોની નજર પહેલા પડે. કારણકે આજથી નહિં પરંતુ યુગોથી મોરપીંછાને ઘરમાં રાખવું ખૂબ શુભ માનવામાં આવે છે અને કહેવાય છે ઘરના અલગ-અલગ ખૂણામાં મોર પીંછા લગાવવાથી આશરે દરેક પ્રકારના વાસ્તુદોષ દૂર થાય છે.

Download Our B K News Today App



Related News

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 30, 2019, 12:26 pm
  • 755

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 29, 2019, 1:21 pm
  • 726

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 27, 2019, 1:02 pm
  • 685

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 26, 2019, 12:48 pm
  • 810

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 25, 2019, 4:08 pm
  • 679

આપની આજ...

  • by B.K.NEWS DAINIK
  • July 23, 2019, 1:02 pm
  • 787

આજનું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 20, 2019, 11:58 am
  • 622

આપની આજ 29...

  • by B.K.NEWS DAINIK
  • June 29, 2019, 12:54 pm
  • 690

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 13, 2019, 12:56 pm
  • 632

આજ નું રાશિફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 12, 2019, 11:21 am
  • 658

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 11, 2019, 11:37 am
  • 577

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 7, 2019, 12:04 pm
  • 658

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 6, 2019, 1:14 pm
  • 624

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 5, 2019, 1:39 pm
  • 614

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 4, 2019, 11:35 am
  • 597

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 2, 2019, 11:34 am
  • 632

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 1, 2019, 11:29 am
  • 635

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • May 31, 2019, 11:57 am
  • 581

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • May 30, 2019, 11:40 am
  • 623

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • May 29, 2019, 10:37 am
  • 561

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • May 26, 2019, 11:27 am
  • 644