નવા વર્ષમાં 43 દિવસ લગ્ન માટેના શ્રેષ્ઠ મુહૂર્ત, ફેબ્રુઆરી, મે, જૂનમાં સૌથી વધુ લગ્નો થશે
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-11-01 12:29:50
- Views : 1052
- Modified Date : 2019-11-01 12:29:50
દેવદિવાળીએ દેવવિવાહ બાદ લગ્નસરાની મોસમ પૂરબહારમાં ખીલશે. દેવવિવાહ બાદ જ આપણા સમાજમાં માંગલિક પ્રસંગોની શરૂઆત કરવામાં આવે છે. ઠેર ઠેર તુલસીવિવાહ બાદ લગ્નસરાની સિઝન જામશે. નવા વર્ષ વિક્રમ સંવત 2076માં 43 દિવસ લગ્ન માટેના શ્રેષ્ઠ મુહૂર્ત છે. જેમાં સૌથી વધુ મુહૂર્ત ફેબ્રુઆરી, મે અને જૂન મહિનામાં હોવાને કારણે આ મહિનાઓમાં સૌથી વધુ લગ્ન થશે. જો કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે લગ્ન માટેના સારા મુહૂર્ત 20 દિવસ ઓછા છે. ગયા વર્ષ વિક્રમ સંવત 2075માં 63 દિવસ લગ્ન માટેના સારા મુહૂર્ત હતા જ્યારે આ વર્ષે વિક્રમ સંવત 2076માં 43 દિવસ લગ્ન માટે શ્રેષ્ઠ હોવાનું શાસ્ત્રી રાજદીપ જોષીએ જણાવ્યું છે.
સૌપ્રથમ લગ્નનું મુહૂર્ત 20 નવેમ્બરના કારતક વદ આઠમના રોજ
નવા વર્ષમાં લગ્નનું પ્રથમ મુહૂર્ત 20 નવેમ્બર અને છેલ્લું મુહૂર્ત 30 જૂન 2020ના છે. નવા વર્ષમાં દેવઊઠી એકાદશી 7-8 નવેમ્બરના છે. આ સમયે સૂર્ય તુલા રાશિમાં નીચનો છે. જેના કારણે લગ્નના મુહૂર્ત નથી. ત્યારપછી 16 નવેમ્બરના સૂર્યની વૃશ્ચિક સંક્રાંતિ બાદ સૌપ્રથમ લગ્નનું મુહૂર્ત 20 નવેમ્બરના કારતક વદ આઠમના રોજ છે. આમ નવેમ્બર મહિનામાં 28મી સુધીમાં સાત દિવસ લગ્નના મુહૂર્ત છે. 16 ડિસેમ્બરના સૂર્યના ધન રાશિમાં પ્રવેશ સાથે ધનારકના કારણે લગ્નના મુહૂર્ત નથી. 15 જાન્યુઆરીએ વહેલી સવારે સૂર્યના મકરરાશિમાં પ્રવેશ સાથે લગ્નના મુહૂર્તનો પ્રારંભ થયા બાદ 18 જાન્યુઆરીએ પ્રથમ મુહૂર્ત છે. ત્યારબાદ માર્ચ મહિના સુધીમાં 13 દિવસ લગ્નના મુહૂર્ત છે. 3 માર્ચ હોળાષ્ટકના પ્રારંભ સાથે 8 માર્ચ સુધી અને 14 માર્ચના મિનારકનો પ્રારંભ થતા લગ્નના મુહૂર્ત નથી. માર્ચ મહિનામાં ફક્ત બેદિવસ 11 અને 12 માર્ચના લગ્નના મુહૂર્ત છે. 13 એપ્રિલે મિનારકનું સમાપન થતા લગ્નના મુહૂર્તનો પ્રારંભ થસે. જે જૂનના અષાઢ સુદ 10ના છેલ્લા મુહૂર્ત સાથે સમાપન થશે.
ક્યારે લગ્ન માટેનો શ્રેષ્ઠ સમય
| મહિનો | તારીખ |
| નવેમ્બર | 20, 21, 23, 28 |
| ડિસેમ્બર | 1,2,3,6,8,11,12 |
| જાન્યુઆરી | 18,20,29,30,31 |
| ફેબ્રુઆરી | 1,4,12,13,14,16,26,27 |
| માર્ચ | 11, 12 |
| એપ્રિલ | 16, 26, 27 |
| મે | 2,5,6,8,14,17,18,19 |
| જૂન | 11, 14,15, 25, 29, 30 |
નિષેધ : 16 ડિસે.થી 14 જાન્યુઆરી ધનારક, 2 માર્ચથી 9 માર્ચ હોળાષ્ટક અને 14 માર્ચથી 13 એપ્રિલ મિનારક હોવાથી લગ્ન નિષેધ.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 5
હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનું લગભગ સંપૂર્ણ નિયંત્રણ હોવાનો ટ્રમ્પનો મોટો...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 5
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 32
યુદ્ધ અટકાવવામાં ભારત નિભાવી શકે છે મહત્ત્વપૂર્ણ ભૂમિકા: રશિયાનું...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:41 pm
- 170
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 102
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 167
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 151
ઈરાન યુદ્ધ વચ્ચે રશિયાને 'મોટી ગિફ્ટ' આપવાની તૈયારીમાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:08 pm
- 93
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 99
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 102
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 74
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 82
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 80
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 71
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 66
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 64
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 135
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 73
ખામેનેઈના મૃત્યુ બાદ મિડલ ઈસ્ટ યુદ્ધમાં હિઝબુલ્લાહની...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:52 pm
- 90
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 62
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરતાં દુનિયા ટેન્શનમાં પણ ભારત પાસે પ્લાન B! સંકટ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:32 pm
- 109
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 80
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 88
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 111
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 72
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 72
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 78
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 63
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 73
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 72
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 73
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 77
નાઈજીરિયામાં લોહીની નદીઓ વહી! અંધાધૂંધ ગોળીબારમાં 30ના...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:13 pm
- 77
ભારત 4 દાયકા પછી ઝેલમ નદી પર વુલર બેરેજ પ્રોજેક્ટ ફરી શરૂ...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:12 pm
- 82
અમેરિકાએ પણ સ્વીકાર્યું કે ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદતા કોઈ રોકી ના...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:10 pm
- 63
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 65
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 61
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 69
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 74
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 68
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 66
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 66
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 60
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 74
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 106
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 58
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 67
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 74
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 58
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 116



