અંત:કરણ રેખા લાંબી, ઊંડી, સ્પષ્ટ, ગુલાબી રંગની હોય તો તે ઉત્તમ સમજવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-31 13:03:44
  • Views : 647
  • Modified Date : 2019-10-31 13:03:44

અંત:કરણ રેખા ગુરુની આંગળીના નીચેના ભાગમાંથી નીકળી બુધના પર્વતના નીચેના ભાગ સુધી જાય છે. અંત:કરણ રેખા લાંબી, ઊંડી, સ્પષ્ટ, ગુલાબી રંગની હોય અને ગુરુના પર્વત ઉપરથી નીકળી હોય તો તે ઉત્તમ સમજવી. તેના દ્વારા આપણા હૃદયના વિવિધ ભાવોને આપણે સ્વયં જાણી શકીએ છીએ.

જો અંત:કરણ રેખા ગુરુના પર્વત ઉપરથી સીધી નીકળી હોય તો તેવી વ્યક્તિ ઉદાર અંત:કરણ ધરાવનાર, શાંત સ્વભાવની અને મહત્ત્વાકાંક્ષી, સત્યવક્તા,સદાચારી, પરોપકારી શુદ્ધ અંત:કરણ ધરાવનાર તેમજ ઉચ્ચ કોટિની પ્રેમની ભાવના ધરાવનાર બની રહે છે. જો આ રેખા ગુરુ અને શનિની આંગળીના વચ્ચેથી નીકળે તો તેવી વ્યક્તિ વ્યવહારજ્ઞાનમાં કુશળ પુરવાર થાય તે પોતાના મનોવિકાર પર કાબૂ ધરાવનાર અને વધતા ઓછા અંશે સ્વાર્થભાવના ધરાવનાર પણ હોય છે.

(આકૃતિ-1). જો ગુરુના પર્વત ઉપર અંત:કરણ રેખામાંથી એક અથવા બે શાખા નીકળે તો તેવી વ્યક્તિ પરમ ભાગ્યશાળી તેમજ મિત્ર અને સ્ત્રી બંને પર પ્રેમ ધરાવનાર બની રહે છે. તે વૃદ્ધાવસ્થામાં વિશેષ ધન સુખ ભોગવે છે.

(આકૃતિ-2). જો અંત:કરણની એક શાખા નીચે મસ્તકરેખામાં ગઇ હોય તો, આવી વ્યક્તિએ પ્રેમસંબંધોથી દૂર રહેવું હિતાવહ ગણાય અન્યથા તેમાં અપયશ મળે છે.

(આકૃતિ-3). અંત:કરણ રેખા પર તાંબાના લાલ રંગના અથવા સફેદ રંગના બિંદુ-ડાઘા હોય તો તેવી વ્યક્તિ પોતાના જીવનમાં વૈરાગ્યશીલ બની રહે છે.

Download Our B K News Today App



Related News

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 30, 2019, 12:26 pm
  • 722

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 29, 2019, 1:21 pm
  • 692

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 27, 2019, 1:02 pm
  • 647

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 26, 2019, 12:48 pm
  • 776

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 25, 2019, 4:08 pm
  • 647

આપની આજ...

  • by B.K.NEWS DAINIK
  • July 23, 2019, 1:02 pm
  • 756

આજનું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 20, 2019, 11:58 am
  • 591

આપની આજ 29...

  • by B.K.NEWS DAINIK
  • June 29, 2019, 12:54 pm
  • 662

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 13, 2019, 12:56 pm
  • 600

આજ નું રાશિફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 12, 2019, 11:21 am
  • 632

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 11, 2019, 11:37 am
  • 545

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 7, 2019, 12:04 pm
  • 620

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 6, 2019, 1:14 pm
  • 597

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 5, 2019, 1:39 pm
  • 584

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 4, 2019, 11:35 am
  • 565

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 2, 2019, 11:34 am
  • 604

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 1, 2019, 11:29 am
  • 603

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • May 31, 2019, 11:57 am
  • 554

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • May 30, 2019, 11:40 am
  • 596

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • May 29, 2019, 10:37 am
  • 529

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • May 26, 2019, 11:27 am
  • 614