11 માર્ચથી 20 દિવસ સુધી કુંભ રાશિમાં બુધનું પરિભ્રમણ, અનેક ક્ષેત્રમાં અણધારી તેજીનો સંયોગ; કર્ક, મકર અને મીન રાશિ સિવાયના તમામ લોકો માટે શુભ સમય.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-09 11:18:53
  • Views : 636
  • Modified Date : 2021-03-09 11:18:53

    ગ્રહ મંડળમાં સૌથી યુવાન ગણાતા તેમજ બુદ્ધિ, શક્તિ, લેખન, વાંચન અને વાણીનો કારક ગણાતો બુધ ગ્રહ 11 માર્ચથી કુંભ રાશિમાં પ્રવેશ કરી સતત 20 દિવસ સુધી પરિભ્રમણ કરશે. પરિભ્રમણના આ સમય દરમિયાન અનેક ક્ષેત્રોમાં અણધારી તેજી આવવાની શક્યતા છે. વિદ્યાર્થીઓ માટે આ સમય શુભ રહેશે. કુંભ રાશિનો સ્વામી શનિ હોવાથી તે બુધનો મિત્ર ગ્રહ ગણવામાં આવે છે. ખાસ કરીને બુધ સૂર્ય ગ્રહની આસપાસ ભ્રમણ કરતો હોય છે. બુધ ગ્રહ જે ગ્રહોની સાથે યુતી કરે તેના ગુણધર્મો ધરાવે છે. જ્યોતિષ શાસ્ત્રી આશિષ રાવલના જણાવ્યા અનુસાર બુધ ગ્રહ મિથુન તથા કન્યા રાશિનો સ્વામી છે.

* કર્ક, મકર અને મીન રાશિ સિવાયના તમામ લોકો માટે શુભ સમય.

  • 1.મેષ : વડીલથી આર્થિક લાભ. બગડેલા સંબંધો પ્રયાસોથી સુધરી શકે છે. તમારી બચતો વધવાની શક્યતા રહેલી છે.
  • 2.વૃષભ : જ્ઞાન, બુદ્ધિ, અનુભવના બળ પર તમને કાર્યમાં સારી સફળતા મળે.વેપાર-વ્યવસાયમાં ખાસ્સો વધારો થશે.
  • 3.મિથુન : ભાગ્ય દિન-પ્રતિદિન ચમકશે. પ્રોપર્ટીના મામલે લાભ થશે. ઘર બદલવામાં સફળતા, માન-સન્માન વધે.
  • 4.કર્ક: વાદ-વિવાદ, સંઘર્ષ કરવો પડશે. મહેનત પ્રમાણે પરિણામ ન મળે. ખર્ચમાં વધારો. અકારણ મુસાફરીનો યોગ
  • 5.સિંહ: જીવનસાથી સાથે સંબંધો ઘનિષ્ઠ થાય. એકબીજા સાથે ખુલ્લા મને વાત થાય. ભાગીદાર સાથેની નિકટતા વધશે.
  • 6.કન્યા: તબિયતની દૃષ્ટિએ સહેજ બેદરકારી મુશ્કેલીમાં નાખી શકે પણ મહેનતનું વળતર મળી શકે છે.
  • 7.તુલા : વિદેશ પ્રવાસનો યોગ. સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થશે. આકસ્મિક ધન મળવાનો સંયોગ છે.
  • 8.વૃશ્ચિક : સુખ, શાંતિ, સંપત્તિમાં વધારો થશે. સોશિયલ સર્કલ અને પારિવારિક જીવનમાં સકારાત્મક ફેરફાર જોવા મળે.
  • 9ધન : વિપુલ પ્રમાણમાં ધન મળી શકે. ભાઈ-બહેનો સાથે સંબંધો સારા બનશે.તમારા મિત્રોને પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે.
  • 10.મકર : આર્થિક સ્થિતિ સારી ન રહે. ભાગ્ય પૂરતો સાથ ન આપે. અટકાયેલા કામ ધીરે ધીરે પૂરા થશે.
  • 11.કુંભ : વિચારોમાં નકારાત્મકતા આવી શકે. અકારણ કોઇને પણ અભિપ્રાય ન આપશો. નવા કરાર થઈ શકે.
  • 12.મીન : આકસ્મિક ખર્ચ વધશે, જૂની બચતો વપરાઈ જાય. વિદેશ ફરવા જવાના પ્રયાસ સફળ થઈ શકે.

Download Our B K News Today App



Related News

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 30, 2019, 12:26 pm
  • 742

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 29, 2019, 1:21 pm
  • 712

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 27, 2019, 1:02 pm
  • 673

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 26, 2019, 12:48 pm
  • 795

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 25, 2019, 4:08 pm
  • 666

આપની આજ...

  • by B.K.NEWS DAINIK
  • July 23, 2019, 1:02 pm
  • 774

આજનું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 20, 2019, 11:58 am
  • 608

આપની આજ 29...

  • by B.K.NEWS DAINIK
  • June 29, 2019, 12:54 pm
  • 677

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 13, 2019, 12:56 pm
  • 620

આજ નું રાશિફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 12, 2019, 11:21 am
  • 646

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 11, 2019, 11:37 am
  • 565

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 7, 2019, 12:04 pm
  • 644

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 6, 2019, 1:14 pm
  • 611

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 5, 2019, 1:39 pm
  • 603

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 4, 2019, 11:35 am
  • 584

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 2, 2019, 11:34 am
  • 621

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 1, 2019, 11:29 am
  • 621

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • May 31, 2019, 11:57 am
  • 570

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • May 30, 2019, 11:40 am
  • 611

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • May 29, 2019, 10:37 am
  • 547

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • May 26, 2019, 11:27 am
  • 631