બોલ ગ્લવ્સને અડ્યો હોવા છતાં સ્મિથે કેચ માટે રિવ્યૂ કેમ લીધો? જાણો આ તર્ક પાછળનો ક્રિકેટનો નિયમ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-18 12:25:36
  • Views : 462
  • Modified Date : 2021-01-18 12:25:36

    સ્ટીવ સ્મિથે ભારત સામે બ્રિસ્બેન ટેસ્ટની ત્રીજી ઇનિંગ્સમાં કરિયરની 31મી ફિફટી મારીને ઓસ્ટ્રેલિયાને મજબૂત સ્થિતિમાં રાખી દીધું છે. તેણે 74 બોલમાં 55 રન કરીને કાંગારૂની લીડ સરળતાથી 225 રનને પાર કરાવી દીધી હતી અને ત્યાંથી યજમાન ભારતને મિનિમમ 300 આસપાસનો ટાર્ગેટ આપશે એવું સ્ટેજ સેટ કરી દીધું હતું.જોકે સ્મિથ સિરાજની બોલિંગમાં કેચ આઉટ થયો, ત્યારે તેણે રિવ્યૂ લીધો હતો, ખાસ કરીને જ્યારે બોલ તેના ગ્લવ્સને વાગ્યો હતો એવી પ્રતિક્રિયા આપ્યા બાદ તેણે DRS લેતાં ફેન્સ આશ્ચર્યમાં મુકાયા હતા. ચાલો, જાણીએ કે સ્મિથે આવું કેમ કર્યું?

    મોહમ્મદ સિરાજનો બોલ સ્મિથના ધાર્યા કરતાં વધુ ઊછળ્યો હતો અને સ્મિથના ગ્લવ્સને કિસ કરીને સીધો ગલીમાં રહાણેના હાથમાં ગયો હતો. ભારતીય કપ્તાને ક્લીન કેચ કર્યો હતો. તો પછી સ્મિથે રિવ્યૂ કેમ લીધો?

Download Our B K News Today App



Related News