વિજય હજારે ટ્રોફી: ગૌરવ અને નમને મધ્ય પ્રદેશને જીત અપાવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-28 16:30:04
  • Views : 491
  • Modified Date : 2019-09-28 16:30:04

ઝડપી બોલર ગૌરવ યાદવે પાંચ વિકેટ અને કેપટન નમન ઓઝાએ 60 રનના દમથી મધ્ય પ્રદેશને શુક્રવારના રોજ અહીંયા સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં  રમવામાં આવેલ વિજય હજારે  ટ્રોફી મેચમાં રેલવેને ત્રણ વિકેટથી હરાવીને જીત અપાવી છે.                              પ્રથમ બેટિંગમાં ઉતરેલ રેલવેની ટીમે 108 રન કર્યા હતા. કનિદૈ લાકિઅ ગૌરવ  સિવાય અકિલા ઈશ્વર પાંડેએ ત્રણ વિકેટ લીધી હતી. વેંકટેશ અય્યરે બે વિકેટ પોતાના નામે કરી હતી ટીમના  કર્ણ શર્મા રહ્યા  જેમણે 25 રન બનાવ્યા કનિદૈ લાકિઅ હતા. આ પારીમાં મધ્યપ્રદેશને સારી એવી જીત મળી છે.

Download Our B K News Today App



Related News