આજથી દોહામાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનો પ્રારંભ
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-09-27 16:57:18
- Views : 476
- Modified Date : 2019-09-27 16:57:18
આઇએએએફ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનો આવતીકાલથી દોહામાં પ્રારંભ થશે. વિશ્વના ૨૦૯ દેશોના ૧,૯૭૨ જેટલા એથ્લીટ્સ જુદી-જુદી ૨૪ સ્પર્ધામાં ભાગ લેશે. આવતીકાલે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના પ્રારંભ સાથે જ કતાર મધ્ય એશિયાનો એવો સૌપ્રથમ દેશ બનશે કે, જ્યારે એથ્લેટિક્સની વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન થયું હોય. એથ્લેટિક્સના મહાકુંભમાં ભારતના ૨૭ ખેલાડીઓ પણ ભાગ લઈ રહ્યા છે, જેમાં યુનિવર્સિટી વર્લ્ડ ગેમ્સની ગોલ્ડ મેડાલીસ્ટ દુતી ચંદ પણ સામેલ છે. દોહાના ખલિફા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ૧૦ દિવસ સુધી ચાલનારા રમતોત્સવનો પ્રારંભ થશે. ત્યારે દુનિયાભરના ટોચના એથ્લીટ્સ આવતા વર્ષના ઓલિમ્પિક પહેલા પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવા માટે હરિફાઈ કરશે. ૧૦૦ મીટરની પુરુષોની દોડનો વર્લ્ડ ચેમ્પિયન જસ્ટીન ગાટલિન, છ વખતની ઓલિમ્પિક મેડાલીસ્ટ એલિસન ફેલિક્સ તેમજ સ્પ્રિન્ટર્સ શેલી-એન ફ્રાસેર પ્રેસી તેમજ એલાને થોમસ પર દુનિયાભરના રમત ચાહકો અને વિવેચકોની નજર રહેશે. ડોપિંગના મામલે ઉદાસિન રહેલા રશિયા પરનો આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ જારી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટૂંકમાં આવતીકાલના મેગા શૉમાં રશિયાનો રાષ્ટ્ર ધ્વજ જોવા નહી મળે. જોકે રશિયાના કેટલાક એથ્લીટ્સ સ્વતંત્ર એથ્લીટ્સ તરીકે સ્પર્ધામાં ભાગ લેવાના છે. ૪૯ વર્ષનો જીસસ એંજલ ગાર્સિયા શનિવારે ૫૦ મીટરની વોક રેસમાં સ્પર્ધામાં ઉતરશે. આ સાથે ઈતિહાસ રચાશે. ગાર્સિયા વર્લ્ડ ચેમ્પિયનશિપના ઈતિહાસનો સૌથી મોટી ઉંમરનો એથ્લીટ બની જશે. આયોજકોએ જાહેરાત કરી છે કે, તમામ ૧૦ દિવસની ટિકિટો વેચાઈ ચૂકી છે અને ૧૦ દિવસની ચેમ્પિયનશિપમાં બે લાખથી વધુ પ્રેક્ષકો સ્ટેડિયમમાં હાજરી આપે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. ઓપન એર અને એન્વારયમેન્ટ ફ્રેન્ડલી કૂલિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને વાતાવરણને ઠંડુ રાખવાનો પ્રયાસ કરવામાં આવશે. સ્ટેડિયમનું સમાન્ય તાપમાન ૨૬ ડિગ્રી સેલ્સિયસ રહેશે અને તે ઘટાડીને ૧૭ ડિગ્રી સેલ્સિયસ સુધી લઈ જવામાં આવશે.પહેલી વખત મધરાતે મેરેથોન યોજાશે. વર્લ્ડ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં પહેલી વખત મેરેથોન ઈવેન્ટનું આયોજન મધરાતે કરવામાં આવ્યું છે. ખેલાડીઓને કતારની ભયંકર ગરમીથી બચાવવા માટે આ નવતર પ્રયોગ કરવામાં આવશે. મેરેથોન માટે ખાસ પ્રકારે ફ્લડ લાઈટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ૨૦૦૫માં મેરેથોન જીતનારી બ્રિટનની પાઉલા રેડક્લિફે કહ્યું કે, આ ઈવેન્ટ પ્રેક્ષકોની રીતે જ નહી પણ ખેલાડીની રીતે પણ નવતર પ્રયોગ સમાન છે. એથ્લીટ્સ માટે આ નવો અનુભવ યાદગાર રહેશે તેમ લાગી રહ્યું છે.ભારતને મિક્સ રિલેમાં મેડલની આશા : દુતી ચંદનું ફાઈનલમાં પ્રવેશવાનું લક્ષ્ય ભારતે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ માટે ૩૬ ખેલાડીઓની યાદીની જાહેરાત કરી દીધી છે. વર્લ્ડ ચેમ્પિયશિપમાં ભારતની મેડલની આશા મિક્સ રિલે ટીમ તેમજ દુતી ચંદ પર ટકેલી છે. જેવલીન થ્રોઅર નીરજ ચોપરા ફિટ ન હોવાથી તે આ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહ્યો નથી. જ્યારે ભારતની ટોચની એથ્લીટ હિમા દાસ તેની ૪૦૦ મીટરની ઈવેન્ટમા ક્વોલિફાય થઈ શકી નહતી. આ પછી તેને રિલે ટીમમા સામેલ કરવામાં આવી હતી. જોકે તે ઈજાના કારણે ખસી ગઈ હતી. દુતી ચંદ પણ ૧૦૦ મીટરની દોડમાં વર્લ્ડ ચેમ્પિનશિપમાં ક્વોલિફાઈ થઈ શકી નથી, પણ આંતરરાષ્ટ્રીય એથ્લેટિક્સ એસોસિશેને તેને તેના રેન્કિંગને આધારે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સીધો પ્રવેશ આપ્યો છે. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પહેલી વખત મિક્સ રિલે ઈવેન્ટ યોજાઈ રહી છે, જેમાં ભારતની આશા મોહમ્મદ અનસ, એમ. આર. પૂવામ્મા, વી. કે. વિસ્મયા અને અરોકિયા રાજીવ પર ટકેલી છે. ભારતીય ટીમ : દુતી ચંદ (૧૦૦ મીટર દોડ) જાબીર એમપી (૪૦૦ મીટર વિઘ્ન દોડ), જોન્સન (૧,૫૦૦ મીટર), અવિનાશ સાબ્લે (૩૦૦૦ મીટર સ્ટિપલચેઝ), કે.ટી ઈરફાન અને દેવેન્દ્ર સિંઘ (૨૦ કિમી રેસ વૉક), ગોપી ટી (મેરાથોન), શ્રીશંકર એમ. (લોંગ જમ્પ), તાજિન્દર પાલ સિંઘ તૂર (ગોળા ફેંક), શિવપાલ સિંઘ (જેવલીન થ્રો), મોહમ્મદ અનસ-નિર્મલ તોમ-એલેક્સ એન્ટોની-અમોજ જેકોબ-કે.એસ.જીવન-ધારુન અય્યાસમ-હર્ષ કુમાર (૪ બાય ૪૦૦ મીટર મેન્સ અને મિક્સ રિલે), પી. યુ. ચિત્રા (૧૫૦૦ મીટર દોડ), અન્નુ રાની (જેવલીન થ્રો),વિસ્મયા એસકે-પૂવામ્મા એમ.આર-જિન્શા મેથ્યૂ-રેવથી વી-સુભાવેંન્કટશન(૪ બાય ૪૦૦ મીટર રિલે અને મિક્સ રિલે), દારુન અય્યાસામી (૪૦૦ મીટર હર્ડર્લ્સ), અંજલી દેવી (૪૦૦ મીટર), અર્ચના સુસીન્દ્રમ (૨૦૦ મીટર).
Related News
WTC ફાઇનલ માટે શુભમન ગિલનો માસ્ટરપ્લાન, BCCIને આપ્યું મહત્વપૂર્ણ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 3:39 pm
- 14
ટીમ ઈન્ડિયા માટે BCCIએ તિજોરી ખોલી! રૂ. 131 કરોડનું ઈનામ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:05 pm
- 126
ધો.10ની બોર્ડની પરીક્ષા નહીં આપે વૈભવ...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:18 pm
- 123
U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:37 pm
- 113
U19 વર્લ્ડકપ જીતનારી ટીમ ઈન્ડિયા પર કરોડો રૂપિયાનો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:35 pm
- 85
વડોદરાના કોટંબી ખાતે WPL ફાઈનલનો જંગ : દિલ્હી કેપિટલ્સ સામે રોયલ ચેલેન્જર્સ...
- by B.K.NEWS DAINIK
- February 4, 2026, 2:38 pm
- 89
ભારત સાથે મેચ ન રમવાના પાકિસ્તાનના નિર્ણય પર BCCIની પહેલી...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 3:02 pm
- 71
T20 વર્લ્ડ કપમાં એક જ ટીમમાં રમશે ભારત-પાકિસ્તાનના ખેલાડી, શ્રીલંકાના...
- by Yogesh
- January 31, 2026, 3:40 pm
- 66
શું હાર્દિક પંડ્યા-મુરલી કાર્તિક વચ્ચે મોટી મેટર થઇ...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:26 pm
- 43
ભારતે રન ચેઝની સાથે તોડ્યા 5 રેકોર્ડ, ન્યુઝીલેન્ડનો પહાડી સ્કોર પડ્યો...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:24 pm
- 73
બાંગ્લાદેશ ક્રિકેટનું ભવિષ્ય અંધકારમય, ICC પગલાં લેવાની...
- by B.K.NEWS DAINIK
- January 23, 2026, 1:44 pm
- 61
કિવિ સામે ભારત વધુ મજબૂત બનીને...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 2:45 pm
- 53
રોહિત-વિરાટની સેલેરી ઓછી થશે પણ આ ખેલાડી ટોપ કેટેગરીમાં...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 2:38 pm
- 74
અંડર-19 વર્લ્ડ કપમાં 'નો હેન્ડશેક' વિવાદ પર બાંગ્લાદેશ બોર્ડ...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:48 pm
- 52
બાંગ્લાદેશની જીદ અને આયર્લેન્ડના ઇનકારથી ICC...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:46 pm
- 55
વિરાટ કોહલીએ ઉજ્જૈનમાં મહાકાલના દર્શન...
- by Yogesh
- January 17, 2026, 2:06 pm
- 68
સ્મૃતિ મંધાના બની દુનિયાની નંબર વન બેટ્સમેન, 6 વર્ષ બાદ વનડેમાં ફરી ટોચના...
- by B.K.NEWS DAINIK
- June 18, 2025, 12:09 pm
- 185
અમદાવાદ પ્લેન ક્રેશ: ક્રિકેટ જગતમાં શોકની લાગણી, હરભજન સિંહ-ધવને વ્યક્ત...
- by B.K.NEWS DAINIK
- June 13, 2025, 1:20 pm
- 171
કોહલી અને રોહિત શર્મા સરખા નથી, સરખામણી બંધ કરો: માંજરેકરની અપીલ બાદ...
- by B.K.NEWS DAINIK
- June 10, 2025, 1:04 pm
- 167
ક્રિકેટર રિંકુ સિંહ અને પ્રિયા સરોજની આજે સગાઈ, અખિલેશ-ડિમ્પલ સહિત સામેલ...
- by B.K.NEWS DAINIK
- June 8, 2025, 12:52 pm
- 152
'મારી પાસે વધારે સમય નથી...' ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કોહલીનો મૂડ કેમ...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 11:45 am
- 68
ફાઇનલમાં પ્રવેશવા માટે આજે અંતિમ તક, મુંબઈ-પંજાબ...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:27 am
- 76
કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃત્તિ, ઈન્સ્ટાગ્રામ પર ભાવુક...
- by B.K.NEWS DAINIK
- May 12, 2025, 5:42 pm
- 74
ધોનીની CSK હારતાં જ ભાવુક થઈ અભિનેત્રી, મેદાનમાં જ રડતી કેમેરામાં...
- by B.K.NEWS DAINIK
- April 26, 2025, 2:35 pm
- 58
આઠ મેચોમાં 5 હાફ સેન્ચુરી, કુલ 417 રન: IPLમાં રન મશીન બન્યો ગુજરાત ટાઈટન્સનો આ...
- by B.K.NEWS DAINIK
- April 22, 2025, 2:08 pm
- 56
IPLમાં મેચ ફિક્સિંગ? લખનઉ સામે પરાજય બાદ રાજસ્થાન રોયલ્સ પર ગંભીર...
- by B.K.NEWS DAINIK
- April 22, 2025, 2:04 pm
- 60
વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર મચાવ્યો ખળભળાટ, ચોખવટે...
- by B.K.NEWS DAINIK
- April 16, 2025, 6:17 pm
- 68
IPLમાં 'લખનઉ એક્સપ્રેસ'ની વાપસી, 156 કિ.મી.ની ઝડપે બોલ ફેંકી ભલભલા બેટરનો પરસેવો...
- by B.K.NEWS DAINIK
- April 16, 2025, 6:12 pm
- 64
KKRની હાર માટે હું જવાબદાર, ખરાબ શૉટ રમ્યો...', કેપ્ટન રહાણેનું નિવેદન ભારે...
- by B.K.NEWS DAINIK
- April 16, 2025, 2:55 pm
- 59
રોહિત શર્માને મળ્યું ખાસ સન્માન, મુંબઈ ક્રિકેટ એસોસિયેશને લીધો મોટો...
- by B.K.NEWS DAINIK
- April 16, 2025, 2:43 pm
- 63
IPL 2025માં આજે RR vs RCB: યશસ્વીએ ફટકારી હાફ સેન્ચુરી, જુઓ લાઈવ...
- by B.K.NEWS DAINIK
- April 13, 2025, 5:28 pm
- 62
T20 માં 5000 રન અને 200 વિકેટ ઝડપનારો પ્રથમ ભારતીય બન્યો હાર્દિક, જાણો ટોપ-5...
- by B.K.NEWS DAINIK
- April 9, 2025, 6:35 pm
- 68
એશિયા કપ 2025માં કેવી હોઈ શકે ભારતીય ટીમ? આ ખેલાડીઓ પર પર લટકી...
- by B.K.NEWS DAINIK
- April 9, 2025, 4:36 pm
- 79
ENG Vs IND: ઈંગ્લેન્ડને મોટો ઝટકો, ઈજાના કારણે ભારત સામે ટેસ્ટ સીરિઝ નહીં રમી શકે...
- by B.K.NEWS DAINIK
- April 5, 2025, 5:09 pm
- 50
'મને વધારે પૈસા મળ્યા એનો મતલબ એ નથી...' ટીકાકારો પર ભડક્યો KKRનો દિગ્ગજ...
- by B.K.NEWS DAINIK
- April 4, 2025, 4:54 pm
- 63
શું વિરાટ કોહલી રમશે ODI વર્લ્ડકપ 2027? વાયરલ વીડિયોમાં કર્યો ચોંકાવનારો...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 6:21 pm
- 109
IPL 2025: કોણ છે અશ્વની કુમાર? 30 લાખના ખેલાડીએ પહેલી જ મેચમાં 4 વિકેટ ખેરવી કર્યો...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 4:32 pm
- 58
IPL 2025: આ નિયમ તોડનાર બીજો કેપ્ટન બન્યો રિયાન પરાગ, રાજસ્થાનની જીત બાદ...
- by B.K.NEWS DAINIK
- March 31, 2025, 5:26 pm
- 94
ધોનીના ઘૂંટણમાં ઈજા, 10 ઓવર બેટિંગ ના કરી શકે: CSKના કોચનો ચોંકાવનારો...
- by B.K.NEWS DAINIK
- March 31, 2025, 3:10 pm
- 55
ચેન્નાઈ હારતાં ધોનીના બેટિંગ ઓર્ડર પર ભડક્યો ઈરફાન પઠાણ, માહીના ફેન્સ પણ...
- by B.K.NEWS DAINIK
- March 29, 2025, 4:05 pm
- 62
CSK ભલે હારી પણ IPL ઈતિહાસનો પહેલો ખેલાડી બન્યો જાડેજા જેણે સર્જ્યો મોટો...
- by B.K.NEWS DAINIK
- March 29, 2025, 3:38 pm
- 64
ગ્લેન ફિલિપ્સનો કેચ પણ ઝાંખો! પાક ખેલાડીએ કર્યો હવામાં ઊડીને પકડ્યો...
- by B.K.NEWS DAINIK
- March 21, 2025, 7:07 pm
- 59
અંતે ચહલ-ધનશ્રી એકબીજાથી નોખા પડી ગયા, 4 વર્ષના લગ્નજીવન પર પૂર્ણવિરામ,...
- by B.K.NEWS DAINIK
- March 20, 2025, 3:36 pm
- 54
આ કારણે રોહિત શર્માની નિવૃત્તિ ટળી! પૂર્વ દિગ્ગજ ખેલાડીએ આપ્યું મોટું...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 4:12 pm
- 63
જે કમાલ ન ધોનીએ કર્યો, કે ન કપિલ દેવે તે રોહિત શર્માએ કરી...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 2:47 pm
- 226
તેની કારકિર્દી ખતમ થઈ જશે...',બુમરાહને લઈને આ ખેલાડીએ આપી દીધી...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 1:50 pm
- 315
આ શું! રોહિત શર્માએ જેને 2 વખત ચેમ્પિયન્સ ટ્રોફીમાં હરાવ્યો, તેને જ ICCએ...
- by B.K.NEWS DAINIK
- March 11, 2025, 3:16 pm
- 62
કેએલ રાહુલ નહીં બને દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન, ચેમ્પિયન ટ્રોફીમાંથી પરત...
- by B.K.NEWS DAINIK
- March 11, 2025, 2:42 pm
- 76
IPLમાં તમાકુ અને શરાબની જાહેરાતો પર...
- by B.K.NEWS DAINIK
- March 10, 2025, 1:50 pm
- 59
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં શમી ગંભીર રીતે ઈજાગ્રસ્ત, કેચ પકડતા હાથ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2025, 4:43 pm
- 59



