ટી-20 વર્લ્ડ કપ : ટી-20 વર્લ્ડ કપ પહેલાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની ટીમો ભારત આવશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-22 10:52:40
  • Views : 293
  • Modified Date : 2022-07-22 10:52:40

ટી-20 વર્લ્ડ કપ : ટી-20 વર્લ્ડ કપ પહેલાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની ટીમો ભારત આવશે

મુંબઈ:ટી-20 વર્લ્ડ કપ માટે તમામ ટીમો પોતાની રીતે તૈયારી કરી રહી છે. ભારતીય ટીમ પણ નાના ફોર્મેટમાં ઘણા ખેલાડીઓને તક આપી તેમની ક્ષમતા ચકાસી રહી છે.

ટી-20 વર્લ્ડ કપ ભારતીય ટીમ માટે પણ મહત્ત્વપૂર્ણ છે, તેને જોતા ઓસ્ટ્રેલિયા અને દ.આફ્રિકાની ટીમ ભારત પ્રવાસે આવશે. વર્લ્ડ કપ ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાશે. જે પહેલા સપ્ટેમ્બરમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે 3 ટી-20 મેચની સીરિઝ રમશે. જ્યારે તે પછી તુરંત દ.આફ્રિકા સામે 3 વન-ડે અને 3 ટી-20ની સીરિઝ રમાશે.

 

Download Our B K News Today App



Related News