સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં હાર્દિક પંડયા રમશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-11 11:14:44
  • Views : 847
  • Modified Date : 2020-03-11 11:14:44

સાઉથ આફ્રિકા સામે ૧રમી માર્ચથી ધરમશાલામાં રમાઈ રહેલી વન-ડે સિરીઝમાં ભારતના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ટીમમાં કમબેક કરી રહ્યો છે. ત્યારે ઈન્જરી બાદ તે ટીમમાંથી બહાર રહ્યો હતો. જોકે ડી. વાય. પાટીલ ટી-૨૦ ટુર્નામેન્ટમાં તેમની ધુઆંધાર બેટિંગને જોઈને તેમને ફિટ-એન્ડ-ફાઈન હોવાનું સર્ટિફેકેટ મળી ગયું છે.આમ આ સિવાય વન-ડે ટીમમાં ભુવનેશ્વરકુમારનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

Download Our B K News Today App



Related News