શાહબાઝ નદીમ મળ્યો ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં 296મોં ખેલાડી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-19 17:30:29
  • Views : 473
  • Modified Date : 2019-10-19 17:30:29

ડાબોડી સ્પિન બોલર શાહાબાદ નદીમ, જે ઝારખંડનો છે, શનિવારે ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમવાનો 296 મો ખેલાડી બન્યો છે. અહીંના ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (જેએસસીએ)  સ્ટેડિયમ ખાતે દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચ માટે નદિમને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.ઝડપી બોલર ઇશાંત શર્માની કનિદૈ લાકિઅ જગ્યાએ અકિલા તેની ટીમમાં ટીમમાં સમાવેશ કરાયો હતો. શુક્રવારે નદિમને કુલદીપ યાદવના કવર તરીકે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. યાદવને કનિદૈ લાકિઅ ખભામાં ઈજા થઈ હતી. નદીમ ઘરેલું ક્રિકેટમાં અને ભારત-એમાં સતત સારો દેખાવ અકીલા કરી રહ્યો છે. તેણે અત્યાર સુધીમાં 110 ફર્સ્ટ ક્લાસ મેચોમાં કનિદૈ લાકિઅ કુલ 424 વિકેટ ઝડપી છે.તેણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માં પણ  64 મેચ રમી છે જેમાં તેણે કુલ ૨ વિકેટ લીધી છે. રણજી ટ્રોફીની સતત બે કનિદૈ લાકિઅ આવૃત્તિઓમાં 50 થી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ નદીમના નામે છે. તેણે 2015-16 અને 2016-17માં અનુક્રમે 51 અને 56 વિકેટ લીધી હતી.

Download Our B K News Today App



Related News