સૌરભ ગાંગુલીની બિનહરીફ સીએબીના અધ્યક્ષ તરીકે પસંદગી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-27 18:07:13
  • Views : 459
  • Modified Date : 2019-09-27 18:07:13

બંગાળ ક્રિકેટ એસોસિએશનના ચૂંટણી અધિકારીએ જણાવ્યું છે કે, સૌરભ ગાંગુલીને બિનહરીફ સીએબીના અધ્યક્ષ તરીકે પસંદ કરાયા છે તેમના સાથે ચાર અન્ય અધિકારીઓને બિનહરીફ  પસંદ કરવામાં આવ્યા છે. ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી જુલાઈ ૨૦૨૦ સુધી સીએબીના અધ્યક્ષ રહેશે. ત્યાર બાદ તે ભારતીય ક્રિકેટ કંટ્રોલ કનિદૈ લાકિઅ બોર્ડના અકિલા સંવિધાન મુજબ 'કુલિંગ ઓફ પીરીયડ' પર ચાલ્યા જશે.   પ્રશાસકોની સમિતિના આદેશ મુજબ સીએબી પોતાની વાર્ષિક સામાન્ય બેઠકનું કનિદૈ લાકિઅ આયોજન કરશે. સીએબી દ્વ્રારા જાહેર નિવેદનમાં ચૂંટણી અધિકારી સુશાંતા રંજન ઉપાધ્યાયે અકીલા જણાવ્યું છે કે, 'હું, બંગાળ ક્રિકેટ એસોસિએશનના ચુંટણી કનિદૈ લાકિઅ અધિકારીએ આ વાતની જાહેરાત કરતા કહ્યું છે કે, નિમ્ર લોકોને તેમના પદો પર બિનહરીફ પસંદ કરવામાં આવ્યા છે.'   સૌરવ ગાંગલી બીજી વખત સીએબીના કનિદૈ લાકિઅ અધ્યક્ષ બન્યા છે. ૨૦૧૫ માં જગમોહન દાલમિયાના અવસાન બાદ સૌરવ ગાંગુલીએ પ્રથમ વખત આ પદ સંભાળ્યું હતું. જગમોહન દાલમિયાના પુત્ર અવિશેક દાલમિયા કનિદૈ લાકિઅ હવે સચિવ હશે. પહેલા તે જોઇન્ટ સેક્રેટરી હતા. દેવબ્રત દાસને જોઇન્ટ સેક્રેટરી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. દેવશીષ ગાંગુલીને ખજાનચી તરીકે પસંદ કનિદૈ લાકિઅ કરવામાં આવ્યા છે. બધા અધિકારી શનિવારે થનારી એજીએમમાં પદ ધારણ કરશે.

Download Our B K News Today App



Related News