બુમરાહ સાથે લગ્ન પછી સંજના કામ પર પરત ફરી, બીજી વનડેમાં શો હોસ્ટ કર્યો; સોશિયલ મીડિયા યુઝર્સે ભારતીય ફાસ્ટ બોલરને તીખા પ્રશ્નો પૂછ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-27 16:54:00
  • Views : 544
  • Modified Date : 2021-03-27 17:01:56

      ભારતીય ફેન્સ જસપ્રીત બુમરાહને સોશિયલ મીડિયા પર ટેગ કરીને તીખા પ્રશ્નો પૂછી રહ્યા છે. તેનું કારણ એ છે કે જસપ્રીતની વાઈફ સંજના ગણેશન લગ્ન પછી કામ પર પરત ફરી છે. જ્યારે બુમરાહ હવે સીધો ઇન્ડિયન પ્રીમિયર લીગમાં જ રમતો દેખાશે. ત્યારે ફેન્સ સોશિયલ મીડિયા પર પૂછી રહ્યા છે કે, બુમરાહ હનીમૂન પર એકલો શું કરે છે? સંજના કામ કરે છે તો બુમરાહ હનીમૂન પર કોની સાથે છે ?


Download Our B K News Today App



Related News