રોહિત શર્માએ તોડયો એક ટેસ્ટમાં સર્વાધિક છકકા લગાવવાનો વિશ્વ રેકોર્ડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-06 17:07:10
  • Views : 497
  • Modified Date : 2019-10-06 17:07:10

રોહિત શર્માએ દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ પહેલા ટેસ્ટમાં ૧૩ છકકા લગાવી ટેસ્ટ મેચમા સર્વાધિક છક્કા લગાવવાનેા વિશ્વ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. પહેલી ઇનિંગમાં ૬ અને બીજી ઇનિંગમાં ૭ છક્કા લગાવીને રોહિતએ પૂર્વ પાકિસ્તાની કેપ્ટન વસીમ અકરમનો રેકોર્ડ તોડયો. જેણે ૧૯૯૬ માં ઝિમ્બાબ્બે સામે ૧ર છક્કાલગાવ્યા હતા.

Download Our B K News Today App



Related News