પદ્મ પુરસ્કારો માટે ૯ ખેલાડીઓના નામની ભલામણઃ બધીજ મહિલાઓ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-13 12:55:52
  • Views : 486
  • Modified Date : 2019-09-13 12:55:52

ખેલ મંત્રાલયએ પદ્મ પુરસ્કારો  માટે ૯ ખેલાડીઓના નામની ભલામણ કરી છે જેમાં બધી મહિલાઓ છે. પદ્મ વિભુષણ માટે પી.વી. સિંધૂના નામની ભલામણ થઇ છે. પદ્મશ્રી માટે વિનેશ ફોગાટ, મનિકા બત્રા, હરમનપ્રીતસિંહ, રાની રામપાલ, સુમા શિરૃર, તાશી અને નુંગ્શી મલિકના નામ મોકલવામા આવ્યા છે. રપ જાન્યુઆરી ર૦ર૦ ના આના વિજેતાઓના નામની ઘોષણા થશે.

Download Our B K News Today App



Related News