પી.ટી. ઉષાને મળ્યો આઈએએએફનો વેટરન પિન એવોર્ડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-27 18:12:36
  • Views : 462
  • Modified Date : 2019-09-27 18:12:36

દેશની નામાંકિત રનર પી.ટી. ઉષાને ઈન્ટરનેશનલ એસોસીએશન ઓફ એથ્લેટીકસ ફેડરેશન (આઈએએએફ) પાસેથી પ્રતિષ્ઠિત વેટરન પીન એવોર્ડ પ્રાપ્ત થયો છે. દોહામાં યોજાયેલી બાવનમી  આઈએએએફ કોન્ફરન્સમાં તેને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. એવોર્ડ અંગે પી.ટી.ઉષાએ કહ્યું હતું કે દોહામાં થયેલી બાવનમી આઈએએએફ કોન્ફરન્સમાં કનિદૈ લાકિઅ મને વેટરન પીન અકિલા એવોર્ડથી સન્માનિત કરવા બદલ હું આઈએએએફના પ્રેસીડેન્ટ સબેસ્ટિયન કોનો દિલથી આભાર માનુ છું. હું મારા દેશમાં એથ્લેટીકસનું કનિદૈ લાકિઅ યોગદાન વધારવા માટે સતત મહેનત કરતી રહીશ. પય્યોલી એકસપ્રેસના નામે ઓળખાતી પી.ટી.ઉષાને ૧૯૮૩માં અર્જુન એવોર્ડ અને ૧૯૮૫માં પદ્મ શ્રી એવોર્ડ એનાયત કનિદૈ લાકિઅ કરવામાં આવ્યો હતો.

Download Our B K News Today App



Related News