મહિલા ફૂટબોલ: ભારતે નેપાળને 4-1થી આપી માત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-11 17:25:19
  • Views : 437
  • Modified Date : 2019-10-11 17:25:19

ભારતીય મહિલા અંડર -15 ફૂટબોલ ટીમે બુધવારે નેપાળને 4-1થી હરાવી, SAIF ચેમ્પિયનશીપમાં વિજેતા શરૂઆત કરી. અહીંના ચલીમિતાંગ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં સ્ટ્રાઈકર  લિન્ડા કોમ સેર્ટોએ ભારત માટે બે ગોલ કર્યા હતા. તેમના સિવાય સુમતી કુમારી અને પ્રિયંકા સુજીશે એક-એક ગોલ કર્યો હતો.નેપાળ તરફથી મન માયા કનિદૈ લાકિઅ દમાઇએ એકમાત્ર અકિલા ગોલ નોંધાવ્યો હતો.જીત બાદ ટીમના મુખ્ય કોચ એલેક્સ એમ્બ્રોઝે કહ્યું, "પહેલી મેચ હંમેશા મુશ્કેલ હોય છે. પરંતુ અમે સારા કનિદૈ લાકિઅ પાસ આપ્યા અને ઘણી તકો ઉભી કરી. અમે હજી વધુ સારી રીતે રમી શકીએ છીએ."ભારતીય ટીમ તેની આગામી મેચ શુક્રવારે યજમાન ભૂટાન સામે રમશે.

Download Our B K News Today App



Related News