કોહલી-મોહમ્મદ શમીની ગેરહાજરીથી ભારતને નુકસાન; શોને સીરિઝ પછી ટિપ્સ આપીશું: જો બર્ન્સ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-21 12:41:17
  • Views : 364
  • Modified Date : 2020-12-21 12:42:30

    ઓસ્ટ્રેલિયાના ઓપનર જો બર્ન્સનું માનવું છે કે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને પેસર મોહમ્મદ શમી ચાર ટેસ્ટ સીરિઝની બાકી ત્રણ મેચમાં રમવાના ન હોવાથી ટીમ ઇન્ડિયાને નુકસાન થશે. તેણે કહ્યું કે, ટીમ ઇન્ડિયાના ઓપનર પૃથ્વી શોને ઓસ્ટ્રેલિયન ટીમ ટિપ્સ આપવા તૈયાર છે, પરંતુ તેઓ સીરિઝ સમાપ્ત થાય તે પછી જ ટિપ્સ આપશે.ઓસ્ટ્રેલિયાના ઓપનર જો બર્ન્સનું માનવું છે કે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને પેસર મોહમ્મદ શમી ચાર ટેસ્ટ સીરિઝની બાકી ત્રણ મેચમાં રમવાના ન હોવાથી ટીમ ઇન્ડિયાને નુકસાન થશે. તેણે કહ્યું કે, ટીમ ઇન્ડિયાના ઓપનર પૃથ્વી શોને ઓસ્ટ્રેલિયન ટીમ ટિપ્સ આપવા તૈયાર છે, પરંતુ તેઓ સીરિઝ સમાપ્ત થાય તે પછી જ ટિપ્સ આપશે.

    બર્ન્સે ઓસ્ટ્રેલિયા માટે ઓપનિંગ કરતા બીજી ઇનિંગ્સમાં અણનમ 51 રન બનાવ્યા હતા. બર્ન્સે કહ્યું કે, હું પૃથ્વીને ત્યાં સુધી સલાહ આપી શકતો નથી, જ્યાં સુધી હું તેની સામે રમી રહ્યો છું. હું ઈચ્છું છું કે તે રન ન બનાવી શકે. હું તેને ફોલો કરતો નથી. તેથી મને ખબર નથી કે તેની ગેમમાં ખામી શું છે. તે ભારત માટે રમે છે એટલે સારો ખેલાડી જ હશે. હું તેને સીરિઝ સમાપ્ત થાય તે પછી જ સલાહ આપી શકું છું.બર્ન્સે ઓસ્ટ્રેલિયા માટે ઓપનિંગ કરતા બીજી ઇનિંગ્સમાં અણનમ 51 રન બનાવ્યા હતા. બર્ન્સે કહ્યું કે, હું પૃથ્વીને ત્યાં સુધી સલાહ આપી શકતો નથી, જ્યાં સુધી હું તેની સામે રમી રહ્યો છું. હું ઈચ્છું છું કે તે રન ન બનાવી શકે. હું તેને ફોલો કરતો નથી. તેથી મને ખબર નથી કે તેની ગેમમાં ખામી શું છે. તે ભારત માટે રમે છે એટલે સારો ખેલાડી જ હશે. હું તેને સીરિઝ સમાપ્ત થાય તે પછી જ સલાહ આપી શકું છું.




Download Our B K News Today App



Related News