કશ્યપ કોરિયા ઓપનની સેમિફાઇનલમાં પહોંચ્યો, ડેનમાર્કના જોર્ગેસનને 37 મિનિટમાં હરાવ્યો
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-09-27 16:42:49
- Views : 464
- Modified Date : 2019-09-27 16:42:49
ભારતીય શટલર પારૂપલ્લી કશ્યપ શુક્રવારે કોરિયા ઓપનની સેમિફાઇનલમાં પહોંચી ગયો હતો. તેણે મેન્સ સિંગલ્સની ક્વાર્ટરફાઇનલમાં ડેનમાર્કના જાન ઓ જોર્ગેસનને 24-22, 21-8થી હરાવ્યો હતો. 33 વર્ષિએ કશ્યપે આ મુકાબલો 37 મિનિટમાં જીત્યો હતો. સેમિફાઇનલમાં કશ્યપનો સામનો વર્લ્ડ નંબર 1 અને બે વખત ચેમ્પિયન રહી ચૂકેલ કેંતો મોમોતા સામે શનિવારે થશે.કશ્યપ આ સીઝનમાં બીજી વાર સેમિફાઇનલમાં પહોંચ્યો છે. આ પહેલા તે ઇન્ડિયા ઓપન સુપર ટૂર્નામેન્ટના અંતિમ ચારમાં પહોંચ્યો હતો. જોર્ગેસન વિરુદ્ધ કશ્યપ છેલ્લે ડેનમાર્ક ઓપનમાં પાંચ વર્ષ પહેલા રમ્યો હતો. બંને વચ્ચે આ સાતમી મેચ હતી. કશ્યપે આ સાતમાંથી પાંચ મેચ પોતાના નામે કરી છે. કશ્યપે પ્રિ-ક્વાર્ટરફાઇનલમાં મલેશિયાના ડેરેન લિયૂને ત્રણ ગેમમાં હરાવ્યો હતો. તેણે તે મુકાબલો 21-17, 11-21, 21-12થી 56 મિનિટમાં જીતી લીધો હતો.કોમનવેલ્થ ગેમ્સ 2014માં ગોલ્ડ મેડલ જીતનાર કશ્યપ આ ટૂર્નામેન્ટમાં ભારતની મેડલ માટેની એકમાત્ર આશા છે. તેની પહેલા વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુ અને સાઈના નહેવાલ બુધવારે પ્રથમ રાઉન્ડમાં જ ટૂર્નામેન્ટની બહાર થઇ ગયા હતા. સિંધુને અમેરિકાની ઝેંગ બેઈવેને 7-21, 24-22, 21-15થી હરાવી હતી. બીજી તરફ નહેવાલની મેચ કોરિયાની કિમ ગે સામે હતી. તે પ્રથમ ગેમ 21-19થી જીત્યા બાદ બીજી ગેમ 18-21થી હારી ગઈ હતી, અને રિટાયર્ડ હર્ટ થઇ ત્યારે અંતિમ ગેમમાં 1-8થી પાછળ હતી. મેન્સ સિંગલ્સમાં બી સાઈ પ્રણીત પણ ઇજાના લીધે ટૂર્નામેન્ટની બહાર થઇ ગયો છે. તે ડેનમાર્કના આંદ્રેસ અનેટોન્સન વિરુદ્ધ પ્રથમ રાઉન્ડની મેચમાં રિટાયર થયો હતો. તે પહેલી ગેમ 9-21થી હારી ગયો હતો અને બીજી ગેમમાં પણ 7-11થી પાછળ ચાલી રહ્યો હતો.
Related News
WTC ફાઇનલ માટે શુભમન ગિલનો માસ્ટરપ્લાન, BCCIને આપ્યું મહત્વપૂર્ણ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 3:39 pm
- 17
ટીમ ઈન્ડિયા માટે BCCIએ તિજોરી ખોલી! રૂ. 131 કરોડનું ઈનામ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:05 pm
- 126
ધો.10ની બોર્ડની પરીક્ષા નહીં આપે વૈભવ...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:18 pm
- 123
U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:37 pm
- 113
U19 વર્લ્ડકપ જીતનારી ટીમ ઈન્ડિયા પર કરોડો રૂપિયાનો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:35 pm
- 85
વડોદરાના કોટંબી ખાતે WPL ફાઈનલનો જંગ : દિલ્હી કેપિટલ્સ સામે રોયલ ચેલેન્જર્સ...
- by B.K.NEWS DAINIK
- February 4, 2026, 2:38 pm
- 90
ભારત સાથે મેચ ન રમવાના પાકિસ્તાનના નિર્ણય પર BCCIની પહેલી...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 3:02 pm
- 71
T20 વર્લ્ડ કપમાં એક જ ટીમમાં રમશે ભારત-પાકિસ્તાનના ખેલાડી, શ્રીલંકાના...
- by Yogesh
- January 31, 2026, 3:40 pm
- 66
શું હાર્દિક પંડ્યા-મુરલી કાર્તિક વચ્ચે મોટી મેટર થઇ...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:26 pm
- 43
ભારતે રન ચેઝની સાથે તોડ્યા 5 રેકોર્ડ, ન્યુઝીલેન્ડનો પહાડી સ્કોર પડ્યો...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:24 pm
- 73
બાંગ્લાદેશ ક્રિકેટનું ભવિષ્ય અંધકારમય, ICC પગલાં લેવાની...
- by B.K.NEWS DAINIK
- January 23, 2026, 1:44 pm
- 61
કિવિ સામે ભારત વધુ મજબૂત બનીને...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 2:45 pm
- 54
રોહિત-વિરાટની સેલેરી ઓછી થશે પણ આ ખેલાડી ટોપ કેટેગરીમાં...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 2:38 pm
- 74
અંડર-19 વર્લ્ડ કપમાં 'નો હેન્ડશેક' વિવાદ પર બાંગ્લાદેશ બોર્ડ...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:48 pm
- 52
બાંગ્લાદેશની જીદ અને આયર્લેન્ડના ઇનકારથી ICC...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:46 pm
- 55
વિરાટ કોહલીએ ઉજ્જૈનમાં મહાકાલના દર્શન...
- by Yogesh
- January 17, 2026, 2:06 pm
- 68
સ્મૃતિ મંધાના બની દુનિયાની નંબર વન બેટ્સમેન, 6 વર્ષ બાદ વનડેમાં ફરી ટોચના...
- by B.K.NEWS DAINIK
- June 18, 2025, 12:09 pm
- 185
અમદાવાદ પ્લેન ક્રેશ: ક્રિકેટ જગતમાં શોકની લાગણી, હરભજન સિંહ-ધવને વ્યક્ત...
- by B.K.NEWS DAINIK
- June 13, 2025, 1:20 pm
- 171
કોહલી અને રોહિત શર્મા સરખા નથી, સરખામણી બંધ કરો: માંજરેકરની અપીલ બાદ...
- by B.K.NEWS DAINIK
- June 10, 2025, 1:04 pm
- 167
ક્રિકેટર રિંકુ સિંહ અને પ્રિયા સરોજની આજે સગાઈ, અખિલેશ-ડિમ્પલ સહિત સામેલ...
- by B.K.NEWS DAINIK
- June 8, 2025, 12:52 pm
- 152
'મારી પાસે વધારે સમય નથી...' ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કોહલીનો મૂડ કેમ...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 11:45 am
- 68
ફાઇનલમાં પ્રવેશવા માટે આજે અંતિમ તક, મુંબઈ-પંજાબ...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:27 am
- 76
કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃત્તિ, ઈન્સ્ટાગ્રામ પર ભાવુક...
- by B.K.NEWS DAINIK
- May 12, 2025, 5:42 pm
- 74
ધોનીની CSK હારતાં જ ભાવુક થઈ અભિનેત્રી, મેદાનમાં જ રડતી કેમેરામાં...
- by B.K.NEWS DAINIK
- April 26, 2025, 2:35 pm
- 58
આઠ મેચોમાં 5 હાફ સેન્ચુરી, કુલ 417 રન: IPLમાં રન મશીન બન્યો ગુજરાત ટાઈટન્સનો આ...
- by B.K.NEWS DAINIK
- April 22, 2025, 2:08 pm
- 56
IPLમાં મેચ ફિક્સિંગ? લખનઉ સામે પરાજય બાદ રાજસ્થાન રોયલ્સ પર ગંભીર...
- by B.K.NEWS DAINIK
- April 22, 2025, 2:04 pm
- 60
વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર મચાવ્યો ખળભળાટ, ચોખવટે...
- by B.K.NEWS DAINIK
- April 16, 2025, 6:17 pm
- 68
IPLમાં 'લખનઉ એક્સપ્રેસ'ની વાપસી, 156 કિ.મી.ની ઝડપે બોલ ફેંકી ભલભલા બેટરનો પરસેવો...
- by B.K.NEWS DAINIK
- April 16, 2025, 6:12 pm
- 64
KKRની હાર માટે હું જવાબદાર, ખરાબ શૉટ રમ્યો...', કેપ્ટન રહાણેનું નિવેદન ભારે...
- by B.K.NEWS DAINIK
- April 16, 2025, 2:55 pm
- 59
રોહિત શર્માને મળ્યું ખાસ સન્માન, મુંબઈ ક્રિકેટ એસોસિયેશને લીધો મોટો...
- by B.K.NEWS DAINIK
- April 16, 2025, 2:43 pm
- 63
IPL 2025માં આજે RR vs RCB: યશસ્વીએ ફટકારી હાફ સેન્ચુરી, જુઓ લાઈવ...
- by B.K.NEWS DAINIK
- April 13, 2025, 5:28 pm
- 62
T20 માં 5000 રન અને 200 વિકેટ ઝડપનારો પ્રથમ ભારતીય બન્યો હાર્દિક, જાણો ટોપ-5...
- by B.K.NEWS DAINIK
- April 9, 2025, 6:35 pm
- 68
એશિયા કપ 2025માં કેવી હોઈ શકે ભારતીય ટીમ? આ ખેલાડીઓ પર પર લટકી...
- by B.K.NEWS DAINIK
- April 9, 2025, 4:36 pm
- 79
ENG Vs IND: ઈંગ્લેન્ડને મોટો ઝટકો, ઈજાના કારણે ભારત સામે ટેસ્ટ સીરિઝ નહીં રમી શકે...
- by B.K.NEWS DAINIK
- April 5, 2025, 5:09 pm
- 50
'મને વધારે પૈસા મળ્યા એનો મતલબ એ નથી...' ટીકાકારો પર ભડક્યો KKRનો દિગ્ગજ...
- by B.K.NEWS DAINIK
- April 4, 2025, 4:54 pm
- 63
શું વિરાટ કોહલી રમશે ODI વર્લ્ડકપ 2027? વાયરલ વીડિયોમાં કર્યો ચોંકાવનારો...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 6:21 pm
- 109
IPL 2025: કોણ છે અશ્વની કુમાર? 30 લાખના ખેલાડીએ પહેલી જ મેચમાં 4 વિકેટ ખેરવી કર્યો...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 4:32 pm
- 58
IPL 2025: આ નિયમ તોડનાર બીજો કેપ્ટન બન્યો રિયાન પરાગ, રાજસ્થાનની જીત બાદ...
- by B.K.NEWS DAINIK
- March 31, 2025, 5:26 pm
- 94
ધોનીના ઘૂંટણમાં ઈજા, 10 ઓવર બેટિંગ ના કરી શકે: CSKના કોચનો ચોંકાવનારો...
- by B.K.NEWS DAINIK
- March 31, 2025, 3:10 pm
- 55
ચેન્નાઈ હારતાં ધોનીના બેટિંગ ઓર્ડર પર ભડક્યો ઈરફાન પઠાણ, માહીના ફેન્સ પણ...
- by B.K.NEWS DAINIK
- March 29, 2025, 4:05 pm
- 62
CSK ભલે હારી પણ IPL ઈતિહાસનો પહેલો ખેલાડી બન્યો જાડેજા જેણે સર્જ્યો મોટો...
- by B.K.NEWS DAINIK
- March 29, 2025, 3:38 pm
- 64
ગ્લેન ફિલિપ્સનો કેચ પણ ઝાંખો! પાક ખેલાડીએ કર્યો હવામાં ઊડીને પકડ્યો...
- by B.K.NEWS DAINIK
- March 21, 2025, 7:07 pm
- 59
અંતે ચહલ-ધનશ્રી એકબીજાથી નોખા પડી ગયા, 4 વર્ષના લગ્નજીવન પર પૂર્ણવિરામ,...
- by B.K.NEWS DAINIK
- March 20, 2025, 3:36 pm
- 54
આ કારણે રોહિત શર્માની નિવૃત્તિ ટળી! પૂર્વ દિગ્ગજ ખેલાડીએ આપ્યું મોટું...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 4:12 pm
- 63
જે કમાલ ન ધોનીએ કર્યો, કે ન કપિલ દેવે તે રોહિત શર્માએ કરી...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 2:47 pm
- 226
તેની કારકિર્દી ખતમ થઈ જશે...',બુમરાહને લઈને આ ખેલાડીએ આપી દીધી...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 1:50 pm
- 315
આ શું! રોહિત શર્માએ જેને 2 વખત ચેમ્પિયન્સ ટ્રોફીમાં હરાવ્યો, તેને જ ICCએ...
- by B.K.NEWS DAINIK
- March 11, 2025, 3:16 pm
- 62
કેએલ રાહુલ નહીં બને દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન, ચેમ્પિયન ટ્રોફીમાંથી પરત...
- by B.K.NEWS DAINIK
- March 11, 2025, 2:42 pm
- 76
IPLમાં તમાકુ અને શરાબની જાહેરાતો પર...
- by B.K.NEWS DAINIK
- March 10, 2025, 1:50 pm
- 59
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં શમી ગંભીર રીતે ઈજાગ્રસ્ત, કેચ પકડતા હાથ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2025, 4:43 pm
- 59



