જાડેજા સૌથી ઝડપી 200 વિકેટ ઝડપનાર ડાબોડી બોલર બન્યો,

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-04 16:09:45
  • Views : 450
  • Modified Date : 2019-10-04 16:09:45

દક્ષિણ આફ્રિકાએ 100 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 343 રન કર્યા છે. એસ મુથુસામી 160 રને અને કવિન્ટન ડી કોક 89 રને રમી રહ્યા છે. ડિન એલ્ગર 160 રને રવિન્દ્ર જાડેજાની બોલિંગમાં ડીપમાં પુજારાના હાથે કેચ આઉટ થયો હતો. જાડેજા સૌથી ઝડપી 200 વિકેટ લેનાર ડાબોડી બોલર બન્યો છે. તેણે 44 મેચમાં 200મી વિકેટ લીધી છે, અગાઉ શ્રીલંકના હેરાથે 47 ટેસ્ટમાં 200 વિકેટ લીધી હતી.જાડેજા સૌથી ઝડપી 200 વિકેટ ઝડપનાર ડાબોડી બોલર બન્યો ટેસ્ટ ખેલાડી 44 રવિન્દ્ર જાડેજા,47 રંગાના હેરાથ,49 મિચેલ જોન્સન,50 મિચેલ સ્ટાર્ક

Download Our B K News Today App



Related News