ઈન્ડિયા VS સાઉથઆફ્રિકા સમેંની પ્રથમ T20માં ઈન્ડિયાનો 8 વિકેટે વિજય

  • Published By :
  • Published Date : 2022-09-29 13:32:57
  • Views : 260
  • Modified Date : 2022-09-29 13:32:57

બંને ટીમ વચ્ચે 2015માં પહેલીવાર T20 સિરીઝ રમાઈ હતી અને ભારતની ટીમને 0-2થી હાર મળી હતી. ત્યાર બાદ 2019માં યોજાયેલી T20 સિરીઝમાં ભારતે 1-1ની બરાબરી કરી હતી. 2022માં યોજાયેલી સિરીઝમાં 2-2થી બરાબરી કરી હતી. છેલ્લાં 7 વર્ષમાં બન્ને ટીમો વચ્ચે 3 T20 સિરીઝ રમાઈ છે અને ભારતની ટીમ એકપણ વખત સિરીઝ જીતી શકી નથી. T20 વર્લ્ડ કપ શરૂ થતાં પહેલાં ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા વિરુદ્ધ T20 સિરીઝ રમશે. ભારત માટે આ શ્રેણી ઘણી રીતે મહત્ત્વની બની રહેશે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ઈન્ડિયાની ટીમ ભારતની ધરતી પર ક્યારેય સાઉથ આફ્રિકા સામે સિરીઝ જીતી નથી.

Download Our B K News Today App



Related News