ઓસ્ટ્રેલિયામાં રમેલી 9માંથી 5 T-20 જીત્યું છે ભારત, ગઈ વખતે કાંગારુંને 6 વિકેટે હરાવ્યું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-04 12:54:07
  • Views : 398
  • Modified Date : 2020-12-04 12:54:07

    ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 T-20 સીરિઝની પહેલી મેચ આજે કેનબરામાં રમાશે. ઓસ્ટ્રેલિયામાં ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. બંને વચ્ચે અહીં રમાયેલી 9માંથી 5 T-20 ભારતે જીતી છે. ગઈ વખતે બંને ટીમ સિડનીમાં સામસામે થઇ હતી, ત્યારે ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું. બંને દેશો વચ્ચે કુલ 21 T-20 મેચ રમાઈ છે. તેમાંથી ભારતે 11 અને ઓસ્ટ્રેલિયાએ 8 મેચ જીતી છે. 2 મેચમાં રિઝલ્ટ આવ્યું નહોતું.ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 T-20 સીરિઝની પહેલી મેચ આજે કેનબરામાં રમાશે. ઓસ્ટ્રેલિયામાં ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. બંને વચ્ચે અહીં રમાયેલી 9માંથી 5 T-20 ભારતે જીતી છે. ગઈ વખતે બંને ટીમ સિડનીમાં સામસામે થઇ હતી, ત્યારે ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું. બંને દેશો વચ્ચે કુલ 21 T-20 મેચ રમાઈ છે. તેમાંથી ભારતે 11 અને ઓસ્ટ્રેલિયાએ 8 મેચ જીતી છે. 2 મેચમાં રિઝલ્ટ આવ્યું નહોતું.ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 T-20 સીરિઝની પહેલી મેચ આજે કેનબરામાં રમાશે.

    ઓસ્ટ્રેલિયામાં ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. બંને વચ્ચે અહીં રમાયેલી 9માંથી 5 T-20 ભારતે જીતી છે. ગઈ વખતે બંને ટીમ સિડનીમાં સામસામે થઇ હતી, ત્યારે ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું. બંને દેશો વચ્ચે કુલ 21 T-20 મેચ રમાઈ છે. તેમાંથી ભારતે 11 અને ઓસ્ટ્રેલિયાએ 8 મેચ જીતી છે. 2 મેચમાં રિઝલ્ટ આવ્યું નહોતું.ઓપનર શિખર ધવન, શ્રેયસ ઐયર અને મનીષ પાંડે પર ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડવાની જવાબદારી રહેશે. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા હાર્દિક પંડ્યા પાસેથી ટીમને તોફાની ઇનિંગ્સની અપેક્ષા રહેશે.ભારત વનડેમાંથી શીખ લઈને T-20માં પહેલેથી સારી બોલિંગ કરવાનો પ્રયાસ કરશે. અંતિમ વનડેમાં શાનદાર પ્રદર્શન કરનાર શાર્દુલ ઠાકુર T-20 ટીમનો ભાગ નથી. તેવામાં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી પાસેથી સારા પ્રદર્શનની આશા છે. ટી. નટરાજન અને નવદીપ સૈનીમાંથી કોઈ એકને પ્લેઈંગ ઇલેવનમાં તક મળી શકે છે. સ્પિન બોલિંગ એટેકની વાત કરીએ તો કુલદીપ યાદવ પણ T-20 ટીમનો ભાગ નથી. તેવામાં યુઝવેન્દ્ર ચહલ અને વી. સુંદર સ્પિન ડિપાર્ટમેન્ટમાં જાડેજાનો સાથ આપશે.

ભારત સ્કોર્ડ:  શિખર ધવન, લોકેશ રાહુલ (વિકેટકીપર), વિરાટ કોહલી (કેપ્ટન) શ્રેયસ ઐયર, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, દિપક ચહર, ટી. નટરાજન, જસપ્રીત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ, મયંક અગ્રવાલ, સંજુ સેમસન, નવદીપ સૈની, વી. સુંદર અને મોહમ્મ્દ શમી.

ઔસ્ટ્રેલિયા સ્કોર્ડ: આરોન ફિન્ચ (કેપ્ટન), મેથ્યુ વેડ, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, મોઝેઝ હેનરિક્સ, એલેક્સ કેરી (વિકેટકીપર), એસ્ટન અગર, સીન એબોટ, મિચેલ સ્ટાર્ક, એડમ ઝામ્પા, જોશ હેઝલવુડ, એન્ડ્રુ ટાય, માર્નસ લબુશેન, ડાર્સી શોર્ટ, કેમરન ગ્રીન, ડેનિયલ સેમ્સ અને માર્કસ સ્ટોઈનિસ


Download Our B K News Today App



Related News