ભારતને 15મો ઓલિમ્પિક ક્વૉટા મળ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-11 13:43:31
  • Views : 480
  • Modified Date : 2019-11-11 13:47:03

કતારમાં ચાલી રહેલી 14મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતે ટોક્યો ઓલિમ્પિક-2020 શૂટિંગના 3 ક્વૉટા મેળવ્યા છે જેમાં  આ ક્વૉટા 18 વર્ષીય શૂટર ઐશ્વર્ય પ્રતાપસિંહ તોમર, અંગદ વીરસિંહ અને મેરાજ અહમદે અપાવ્યા છે.  આ સાથે જ ભારતના શૂટિંગમાં કુલ 15 ઓલિમ્પિક ક્વૉટા થઈ ગયા છે. ભારતને દિવસનો પ્રથમ ક્વૉટા પુરુષોની 50 મીટર રાઈફલ 3 પોઝિશન ઈવેન્ટમાં ઐશ્વર્યે અપાવ્યો. તે બાદ તેઓ ઈવેન્ટમાં ક્વૉટા મેળવનાર તે સંજીવ રાજપૂત બાદ બીજો ભારતીય ખેલાડી છે. ઐશ્વર્યે ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. ઐશ્વર્યએ ફાઈનલ ઈવેન્ટમાં 449.1નો સ્કોર કર્યો અને ત્રીજા સ્થાને રહ્યો. જે પછી પુરુષોની સ્કીટ ઈવેન્ટમાં મેરાજ અને અંગદે પણ 1-1 ક્વૉટા અપાવ્યો. ઈવેન્ટમાં અંગદે ગોલ્ડ અને મેરાજે સિલ્વર જીત્યો. 10 મીટર એર પિસ્તોલ મિક્સડ ટીમ ઈવેન્ટમાં ભારતની મનુ ભાકર-અભિષેક વર્માની જોડીએ ગોલ્ડ જીત્યો.ઇ.સ 2004માં 8 ભારતીય ઓલિમ્પિકમાં ઉતર્યા હતાત્યારબાદ વર્ષ 2004માં 8 ભારતીય ઓલિમ્પિકમાં ઉતર્યા હતા. ઇ.સ. 2008માં ઇ.સ. 2016માં 12 ખેલાડીઓને તક મળી 15 ખેલાડી ક્વૉટા મેળવી ચૂક્યા

Download Our B K News Today App



Related News