દ્રવિડ ૧૬ દેશના યુવાઓને ટ્રેઈનિંગ આપવા તૈયાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-18 16:26:50
  • Views : 470
  • Modified Date : 2019-10-18 16:26:50

ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ નેશનલ ક્રિકેટ એકેડમીના ડિરેકટરની ભૂમિકા નિભાવી રહ્યો છે. ઈન્ડિયા અન્ડર- ૧૯ અને ઈન્ડિયા 'એ'ની ટીમને કોચિંગઆપી ચૂકેલો દ્રવિડ હવે ૧૬ દેશના યુવાઓને ટ્રેઈનિંગ આપવા તૈયાર છે. લંડનમાં ભારત સરકાર દ્વારા કોમનવેલ્થની બેઠકમાં ૨૦૧૮ની ૧૯ એપ્રિલે વડા કનિદૈ લાકિઅ પ્રધાન નરેન્દ્રભાઈ અકિલા મોદીએ ૧૬ દેશનાં યુવક- યુવતીઓ માટે ટ્રેઈનિંગ કેમ્પનું આયોજન કરવાની વાત કરી હતી, જેમાં તમામ ખેલાડીઓને ભારતના શાનદાર કનિદૈ લાકિઅ ખેલાડીઓ સાથે ભારતમાં સર્વશ્રેષ્ઠ સુવિધામાં ટ્રેઈન કરવાની તક આપવાની વાત કહેવામાં અકીલા આવી હતી. એનસીએમાં બોટ્સવાના, કેમેરૂન, કેન્યા, મોઝમ્બિક, કનિદૈ લાકિઅ મોરિશિયસ, નામિબિયા, નાઈજીરિયા, રુવાન્ડા, યુગાન્ડા, ઝામ્બિયા, મલેશિયા, સિંગાપોર, જમૈકા, ટ્રિનિડેડ એન્ડ ટબેગો, ફિજી અને તાન્ઝાનિયાનાં કનિદૈ લાકિઅ ૧૮ યુવક અને ૧૭ યુવતીઓ તાલીમ લઈ  રહ્યાં છે. આ એક મહિનાની શિબિર એનસીએ બેન્ગલોરમાં ૧ ઓકટોબરથી શરૂ થઈ છે.

Download Our B K News Today App



Related News