બાર્સિલોનાના કેપ્ટન લિયોનેલ મેસ્સીએ છઠ્ઠી વખત જીત્યો ગોલ્ડન શૂ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-17 13:09:41
  • Views : 398
  • Modified Date : 2019-10-17 13:09:41

બાર્સિલોનાના કેપ્ટન લિયોનેલ મેસ્સીએ છઠ્ઠી વખત યુરોપિયન લીગમાં સૌથી વધુ ગોલ ફટકારવા બદલ 'ગોલ્ડન શૂ' જીત્યો હતો. મેસ્સીએ સતત ત્રીજા વર્ષે એવોર્ડ જીત્યો છે  તેણે આ વર્ષે 36 ગોલ નોંધાવ્યા, તેના નજીકના હરીફ પેરિસ સેન્ટ જર્મનીના કૈલીઅન એમબાપે કરતા ત્રણ ગોલ વધુ. મેસ્સીના પુત્રો થિયાગો અને માટ્ટીયોએ તેમના પિતાને ટ્રોફી આપી. મેસ્સીએ આ ટ્રોફી તેના પરિવાર અને સાથી ખેલાડીઓને સમર્પિત કરી.હતી 

Download Our B K News Today App



Related News