ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ એસોસીએશનના પ્રેસીડેન્ટપદે શેન વોટ્સન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-13 18:17:17
  • Views : 457
  • Modified Date : 2019-11-13 18:17:17

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર શેન વોટ્સનની ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ એસોસીએશનના પ્રેસીડેન્ટપદે નિમણુંક કરવામાં આવી છે. આ નિમણુંક એસીએની વાર્ષિક સામાન્ય સભામાં કરવામાં આવી હતી. જેમાં પોતાની નિમણુંક બાદ વોટ્સને ટ્વીટ કરીને કહ્યુ હતું કે હું એસીએના પ્રેસીડેન્ટ તરીકે નિયુકિત થવાથી ગર્વનો અનુભવ કરી રહ્યો  છું. કારણ કે ભવિષ્યમાં એની ભૂમિકા મહત્વપૂર્ણ હશે અને મારે તેમના મહત્વના કાર્યોને આગળ વધારવાના છે જેણે આ પહેલા ભૂમિકા નિભાવી  હતી. હું આ તક મળવાથી ઉત્સાહી છું. આ તક દ્વારા રમતને રીટર્ન આપવામાં મને મદદ મળશે. 

Download Our B K News Today App



Related News