આંધપ્રદેશ સરકાર પીવી સિંધુને બેડમિન્ટન એકેડમી ખોલવા માટે આપશે 5 એકર જમીન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-13 18:28:28
  • Views : 508
  • Modified Date : 2019-09-13 18:28:28

આંધપ્રદેશના મુખ્યમનત્રી વાઈ એસ જગનમોહન રેડ્ડી ભારતની સ્ટાર બેડમીંટ ખેલાડી પી વી સિંધુને વિશાખાપટ્નન્મ માં બેડમીંટન એકેડમી ખોલવા માટે આપશે પાંચ એકર જમીન.સિંધુ કનિદૈ લાકિઅ શુક્રવારે અહીં રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદન અને મુખ્યમંત્રી રેડ્ડી સાથે મુલાકાત કરી હતી. રાજ્યપાલે તેમને વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ કનિદૈ લાકિઅ મેડલ જીતવા અકિલા બદલ અભિનંદન પાઠવ્યા હતા.સિંધુ તેના માતાપિતા સાથે સચિવાલય ખાતે મુખ્ય પ્રધાનને મળી હતી. રેડ્ડીએ સિંધુને તેની જીત બદલ અભિનંદન કનિદૈ લાકિઅ અને સન્માનિત કર્યા. સિંધુએ આ પ્રસંગે મુખ્ય પ્રધાનનો આભાર માનીને પોતાનું સુવર્ણચંદ્રક બતાવ્યું હતું.

Download Our B K News Today App



Related News